કાશ એક દિવસ એવો આવે
કાશ એક દિવસ એવો
આવે કે તું મને ભેટીને કહે,
બસ બહુ થયું હવે
નથી રહેવાતું તારા વગર !!
kash ek divas evo
aave ke tu mane bhetine kahe,
bas bahu thayu have
nathi rahevatu tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક આઈટમું બાઈક પાર્કિંગ કરતી
અમુક આઈટમું
બાઈક પાર્કિંગ કરતી વખતે
છોકરીને જોઇને,
હેલ્મેટ એવી રીતે ઉતારે
જાણે ચક્રવર્તી સમ્રાટ મૂંગટ
ઉતારી રહ્યા હોય !!
😝😝😝😝😝
amuk aitamu
baik parking karati vakhate
chhokarine joine,
helmet evi rite utare
jane chakravarti samrat mungat
utari rahya hoy !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
જે બહારથી માસુમ દેખાતા હોય
જે બહારથી માસુમ
દેખાતા હોય ને એ,
અંદરથી એક નંબરના
હરામી હોય છે !!
je bahar thi masum
dekhata hoy ne e,
andar thi ek number na
harami hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મતલબ બહુ વજનદાર હોય છે
મતલબ બહુ
વજનદાર હોય છે સાહેબ,
નીકળી ગયા પછી સંબંધને
હલકો કરી નાખે છે !!
matalab bahu
vajanadar hoy chhe saheb,
nikali gaya pachhi sambandh ne
halako kari nakhe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
પ્રેમ એ તો બદલાતી મોસમ
પ્રેમ એ તો
બદલાતી મોસમ છે સાહેબ,
વરસાદની જેમ ભીંજવે અને
તડકાની જેમ સૂકવે પણ !!
prem e to
badalati mosam chhe saheb,
varasad ni jem bhinjave ane
tadakani jem sukave pan !!
Love Shayari Gujarati
3 years ago
એ પણ શું જીદ હતી
એ પણ શું જીદ હતી જે
તારી ને મારી વચ્ચે એક હદ હતી,
મુલાકાત તો શક્ય નહોતી પણ
મોહબત બેહદ હતી !!
e pan shuh jid hati je
tari ne mari vacche ek had hati,
mulakat to shaky nahoti pan
mohabat behad hati !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ મારી એક વાત હંમેશા
બસ મારી એક વાત
હંમેશા યાદ રાખજે,
આંખ તારી હોય કે મારી
બસ આંસુ ના હોવા જોઈએ !!
bas mari ek vat
hammesha yad rakhaje,
aankh tari hoy ke mari
bas aansu na hova joie !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે બે દિલ એક
પ્રેમ એટલે
બે દિલ એક આત્મા,
અને બંને એકબીજા
માટે પરમાત્મા !!
prem etale
be dil ek aatma,
ane banne ekabija
mate paramatma !!
Love Shayari Gujarati
3 years ago
હું રાધા કે મીરાં બની
હું રાધા કે મીરાં
બની શકું એમ તો નથી,
પણ તને ચાહું છું એમાં
કોઈ બેમત નથી !!
hu radha ke mira
bani shaku em to nathi,
pan tane chahu chhu ema
koi bemat nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
મહેકું છું ચોમેર હું અત્તર
મહેકું છું ચોમેર
હું અત્તર અત્તર છું,
નહીં રહું હદમાં
હું ઉંમર સોળ સત્તર છું.
maheku chhu chomer
hu attar attar chhu,
nahi rahu had ma
hu ummar sol sattar chhu.
Romantic Shayari Gujarati
3 years ago
