મારે બહુ વધારે દોસ્ત તો
મારે બહુ
વધારે દોસ્ત તો નથી,
પણ જે દોસ્ત છે એનાથી
વધારે બીજું કંઈ નથી !!
mare bahu
vadhare dost to nathi,
pan je dost chhe enathi
vadhare biju kai nathi !!
Dosti Shayari Gujarati
3 years ago
Hug એટલે સામેવાળી વ્યક્તિને, કંઈ
Hug એટલે
સામેવાળી વ્યક્તિને,
કંઈ પણ બોલ્યા વગર કહી
શકાય કે તું મારા માટે
બહુ ખાસ છે !!
hug etale
samevali vyaktine,
kai pan bolya vagar kahi
shakay ke tu mara mate
bahu khas chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
નજર મારી પડતા પાંપણ તારી
નજર મારી પડતા
પાંપણ તારી નમી હતી,
આ એક જ કારણે
તું મને બહુ ગમી હતી !!
najar mari padata
pampan tari nami hati,
aa ek j karane
tu mane bahu gami hati !!
Romantic Shayari Gujarati
3 years ago
એક ભાઈ જ હોય છે,
એક ભાઈ જ હોય છે,
જે એની બહેનનો
સુપર હીરો હોય છે !!
ek bhai j hoy chhe,
je eni bahen no
supar hiro hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હું જાણું છું કે આપણે
હું જાણું છું કે આપણે
સાથે નહીં રહી શકીએ,
તો પણ હું હંમેશા
તારી Care કરીશ !!
hu janu chhu ke aapane
sathe nahi rahi shakie,
to pan hu hammesha
tari care karish !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયામાં બધું જ શક્ય છે
દુનિયામાં
બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
duniyama
badhu j shaky chhe saheb,
bas sharuat atmavishvasathi
thavi joie !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
માનો કે ના માનો, રજાના
માનો કે ના માનો,
રજાના દિવસે ઘરે બેઠેલો પતિ,
દરેક પત્નીને ટેમ્પરરી સાસુ
જેવો લાગે છે !!
😂😂😂😂😂😂
mano ke na mano,
rajana divase ghare bethelo pati,
darek patnine temporary sasu
jevo lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આસાનીથી મળ્યા, તો લોકોએ સસ્તા
આસાનીથી મળ્યા,
તો લોકોએ સસ્તા
સમજી લીધા !!
aasanithi malya,
to lokoe sasta
samaji lidha !!
Sad Shayari Gujarati
3 years ago
જો હું સુધરી જઈશ, તો
જો હું સુધરી જઈશ,
તો તમને એવું લાગશે કે
બીયરની બોટલ માંથી
ગંગાજળ નીકળ્યું !!
😂😂😂😂😂😂
jo hu sudhari jaish,
to tamane evu lagashe ke
bear ni botal mathi
gangajal nikalyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બોલવાનું ઓછું ને કરી બતાવવાનું
બોલવાનું ઓછું ને
કરી બતાવવાનું વધારે રાખો,
કારણ કે માણસોને સાંભળવા
કરતા જોવું વધારે ગમે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bolavanu ochhu ne
kari batavavanu vadhare rakho,
karan ke manasone sambhalava
karata jovu vadhare game chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
