Shala Rojmel
એક દિવસ અચાનક મરી જઈશ,

એક દિવસ
અચાનક મરી જઈશ,
મારા મોતની ખબર
તને રડાવી દેશે !!

ek divas
achanak mari jaish,
mara motani khabar
tane radavi deshe !!

Sad Shayari Gujarati

3 years ago

જો એકવાર કોઈ પર દિલ

જો એકવાર
કોઈ પર દિલ આવી જાય,
તો પછી દિલને સમજાવવું બેકાર છે !!

jo ekavar
koi par dil aavi jay,
to pachhi dilane samajavavu bekar chhe !!

તને પામું ના પામું એ

તને પામું ના પામું
એ તો કિસ્મતની વાત છે,
પણ જિંદગીભર તને ચાહું
એ તો મારા હાથની વાત છે !!

tane pamu na pamu
e to kismatani vat chhe,
pan jindagibhar tane chahu
e to mara hathani vat chhe !!

અમુક લોકો પોતે તૂટી જાય

અમુક લોકો
પોતે તૂટી જાય છે,
બીજાની ખુશીઓ માટે !!

amuk loko
pote tuti jay chhe,
bijani khushio mate !!

Life Quotes Gujarati

3 years ago

મારું દિલ તને જ પસંદ

મારું દિલ
તને જ પસંદ કરે છે,
પણ સાચું કહું તો
તને કહેતા ડરે છે !!

maru dil
tane j pasand kare chhe,
pan sachu kahu to
tane kaheta dare chhe !!

કાશ કોરોના પણ સરકારી ફંડ

કાશ કોરોના પણ
સરકારી ફંડ જેવો હોત,
પબ્લિકને ઓછો અને
નેતાઓને વધારે મળતો !!
😂😂😂😂😂😂

kash corona pan
sarakari fand jevo hot,
public ne ochho ane
netaone vadhare malato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઘણીવાર તમે વ્યક્તિને નહીં, પણ

ઘણીવાર તમે વ્યક્તિને નહીં,
પણ એ વ્યક્તિ સાથેની Feelings ને
Miss કરતા હોય છો !!

ghanivar tame vyaktine nahi,
pan e vyakti satheni feelings ne
miss karata hoy chho !!

કડવું લાગશે પણ સત્ય છે

કડવું લાગશે
પણ સત્ય છે સાહેબ,
આજકાલ લોકો ઔકાત
જોઇને જ સંબંધ રાખે છે !!

kadavu lagashe
pan saty chhe saheb,
aajakal loko aukat
joine j sambandh rakhe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

વાત બસ એટલી છે, કે

વાત બસ એટલી છે,
કે તારા વગર આ દિલ
હવે માનતું જ નથી !!

vat bas etali chhe,
ke tara vagar dil
have manatu j nathi !!

મેં પકડી રાખવાથી જેટલું ગુમાવ્યું

મેં પકડી રાખવાથી
જેટલું ગુમાવ્યું છે,
કદાચ છોડીને એટલું
ગુમાવ્યું ના હોત !!

me pakadi rakhavathi
jetalu gumavyu chhe,
kadach chhodine etalu
gumavyu na hot !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.