Shala Rojmel
સારા ચોઘડિયે નીકળ્યો હતો ઘરથી,

સારા ચોઘડિયે
નીકળ્યો હતો ઘરથી,
તો પણ બચી ના શક્યો તારી
કાતિલ નજરથી !!

sar choghadiye
nikalyo hato gharathi,
to pan bachi na shakyo tari
katil najarathi !!

આવા લોકો પણ હોય છે,

આવા લોકો પણ હોય છે,
ખોટા શુભચિંતક બનીને બધું પૂછી લે
પછી દુનિયા સામે હસીને મજાક ઉડાવે છે !!

av loko pan hoy chhe,
khot shubhachintak banine badhu puchi le
pachi duniy same hasine majak udave chhe !!

Life Quotes Gujarati

3 years ago

દુનિયા નહીં લોકો મતલબી છે

દુનિયા નહીં
લોકો મતલબી છે સાહેબ,
મતલબ પૂરો થાય એટલે તું
કોણ અને હું કોણ !!

duniy nahi
loko matalabi chhe saheb,
matalab puro thay etale tu
kon ane hu kon !!

Sad Shayari Gujarati

3 years ago

બને તો સંબંધોની કદર કરો,

બને તો સંબંધોની કદર કરો,
કેમ કે પછી તસ્વીરોથી કોઈની
કમી પૂરી નહીં થાય સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bane to sambandhoni kadar karo,
kem ke pachi tasvirothi koini
kami puri nahi thay saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ચા સાથે ટોસ્ટ અને બ્રેકઅપ

ચા સાથે ટોસ્ટ અને
બ્રેકઅપ બાદ દોસ્ત જ,
બેસ્ટ લાગે છે સાહેબ !!

cha sathe tost ane
brekaap bad dost j,
best lage chhe saheb !!

એ કહેતા રહે છે કે

એ કહેતા રહે
છે કે તું ફક્ત મારી છે,
અને મારે સાંભળવું છે કે
હું ફક્ત તારો છું !!

e kahet rahe
chhe ke tu fakt mari chhe,
ane mare sambhalavu chhe ke
hu fakt taro chhu !!

પાકિસ્તાનને પણ પાછળ છોડીને, ચાઈના

પાકિસ્તાનને પણ પાછળ છોડીને,
ચાઈના દુનિયાનો સૌથી વધારે ગાળો
ખાવાવાળો દેશ બની ગયો છે !!
😂😂😂😂😂😂

pakistanane pan pachal chhodine,
chain duniyano sauthi vadhare galo
khavavalo desh bani gayo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઈના હોવા ના હોવાથી કંઈ

કોઈના હોવા ના
હોવાથી કંઈ ફેર નથી પડતો,
જયારે મોબાઈલ અને ઈન્ટરનેટ
સાથે હોય !!
😂😂😂😂😂😂

koin hov n
hovathi kai fer nathi padato,
jayare mobail ane intaranet
sathe hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમ એટલે ગર્લફ્રેન્ડથી લઈને, ઘરવાળી

પ્રેમ એટલે
ગર્લફ્રેન્ડથી લઈને,
ઘરવાળી સુધીની સફર !!

prem etale
garlaphrendathi laine,
gharavali sudhini safar !!

Love Shayari Gujarati

3 years ago

રહેવાતું નથી હવે તને યાદ

રહેવાતું નથી
હવે તને યાદ કર્યા વગર,
જિંદગી અધુરી લાગે છે તારા
સાથ વગર !!

rahevatu nathi
have tane yad kary vagar,
jindagi adhuri lage chhe tar
sath vagar !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.