Shala Rojmel
મારે પણ વખાણ કરવા છે

મારે પણ વખાણ
કરવા છે તારા ફોટાના,
પણ પછી દુનિયાને ખબર પડી
જશે કે તું મને ગમે છે !!

mare pan vakhan
karav chhe tar photan,
pan pachi duniyane khabar padi
jashe ke tu mane game chhe !!

તારા નામને મારી #Surname નો

તારા નામને મારી
#Surname નો સહારો જોઈએ છે,
આટલામાં સમજી ગઈ કે હજુ
કોઈ ઈશારો જોઈએ છે !!

tar namane mari
#surname no saharo joie chhe,
atalam samaji gai ke haju
koi isharo joie chhe !!

સવાર સવારમાં તારો અવાજ સાંભળું,

સવાર સવારમાં
તારો અવાજ સાંભળું,
પછી દિવસની શું ઓકાત
કે ખરાબ જાય !!

savar savaram
taro avaj sambhalu,
pachi divasani shun okat
ke kharab jay !!

જીવનમાં જો આગળ વધવું જ

જીવનમાં જો
આગળ વધવું જ હોય સાહેબ,
તો ગઈકાલના દર્દને તમારા આજની
તાકાત બનાવી લ્યો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

jivanam jo
agal vadhavu j hoy saheb,
to gaikalan dardane tamar ajani
takat banavi lyo !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

છોકરો બસ અમીર હોવો જોઈએ,

છોકરો બસ
અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે એને બનાવી દઈશું !!
- દરેક ગર્લફ્રેન્ડ
😂😂😂😂😂

chhokaro bas
amir hovo joie,
garib to ame ene banavi daishun !!
- darek garlaphrend
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું પણ અરીસા જેવો બેવફા

તું પણ અરીસા
જેવો બેવફા નીકળ્યો,
જે સામે આવ્યું એનો
જ થઇ ગયો !!

tu pan aris
jevo bevaf nikalyo,
je same avyu eno
j thai gayo !!

જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો

જિંદગીમાં કોઈ
રસ્તો તમને લાંબો નહીં લાગે,
જો તમે તમારા સાચા દોસ્ત
સાથે ચાલતા હોય !!

jindagim koi
rasto tamane lambo nahi lage,
jo tame tamar sach dost
sathe chalat hoy !!

ટચલી આંગળીથી તણખલું પણ ભાંગે

ટચલી આંગળીથી
તણખલું પણ ભાંગે એમ નથી,
અને જિંદગી સાલી ગોવર્ધન
પર્વત થઈને બેઠી છે !!
😭😭😭😭😭😭

tachali angalithi
tanakhalu pan bhange em nathi,
ane jindagi sali govardhan
parvat thaine bethi chhe !!
😭😭😭😭😭😭

Sad Shayari Gujarati

3 years ago

દુનિયાની બધી ખુશીઓ એક તરફ,

દુનિયાની બધી
ખુશીઓ એક તરફ,
અને દોસ્તો સાથે ફરવા
જવાની ખુશી એક તરફ !!

duniyani badhi
khushio ek taraf,
ane dosto sathe farav
javani khushi ek taraf !!

ખુબ સાદગી જોઈએ સંબંધ નિભાવવા

ખુબ સાદગી
જોઈએ સંબંધ નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર મહાભારત
રચી શકાય !!

khub sadagi
joie sambandh nibhavav mate,
chal-kapatathi to matr mahabharat
rachi shakay !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.