જીવથી વધારે મને મારો વટ
જીવથી વધારે
મને મારો વટ વ્હાલો છે,
અને વટથી પણ વધારે તું
મને વ્હાલી છે !!
jivathi vadhare
mane maro vat vhalo chhe,
ane vatathi pan vadhare tu
mane vhali chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે કોઈની સંગતથી તમારા વિચાર
જયારે કોઈની સંગતથી
તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી લેવું એ કોઈ સાધારણ વ્યક્તિ નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jayare koini sangatathi
tamar vichar shuddh thav lage,
to samaji levu e koi sadharan vyakti nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ચાહવા વાળાઓની કમી નથી, બસ
ચાહવા વાળાઓની કમી નથી,
બસ જેને હું ચાહું છું
એની કમી છે !!
chahav valaoni kami nathi,
bas jene hu chahu chhu
eni kami chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સાફ સાફ કહી દો કંટાળી
સાફ સાફ
કહી દો કંટાળી ગયા છો,
આમ વ્યસ્ત હોવાના ખોટા
બહાના ના કરો !!
saf saf
kahi do kantali gay chho,
am vyast hovan khot
bahan na karo !!
Narajagi Shayari Gujarati
3 years ago
કન્યા રાશી પરથી વિશ્વાસ જ
કન્યા રાશી
પરથી વિશ્વાસ જ ઉઠી ગયો,
ના તો કન્યા મળે છે કે ના તો પ પરથી પ્રેમ !!
😜😜😜😜😜😜😜
kany rashi
parathi vishvas j uthi gayo,
n to kany male chhe ke na to p parathi prem !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
કેટલી રાહ જોવડાવીશ યાર, હવે
કેટલી રાહ
જોવડાવીશ યાર,
હવે તો એક કોલ કરી દે પ્લીઝ !!
ketali rah
jovadavish yar,
have to ek kol kari de plijh !!
Breakup Shayari Gujarati
3 years ago
મનગમતું વ્યક્તિ મળી જાય, એ
મનગમતું
વ્યક્તિ મળી જાય,
એ ખુશીની વાત જ
અલગ હોય છે !!
managamatu
vyakti mali jay,
e khushini vat j
alag hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય મળે તો સમય આપજે
સમય મળે
તો સમય આપજે મને,
તારી ઓળખાણ કરાવીશ
મારી નજરે તને !!
samay male
to samay apaje mane,
tari olakhan karavish
mari najare tane !!
Romantic Shayari Gujarati
3 years ago
મારું એક સ્પેશીયલ ટેલેન્ટ, કોઈ
મારું એક સ્પેશીયલ ટેલેન્ટ,
કોઈ પણ કામ કર્યા વગર
હું આખો દિવસ Busy રહું છું !!
😂😂😂😂😂😂
maru ek speshiyal telent,
koi pan kam kary vagar
hu akho divas busy rahu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી બહુ સરળ બની જશે,
જિંદગી બહુ
સરળ બની જશે,
જો તમે લોકોની બકવાસ
ઇગ્નોર કરશો !!
jindagi bahu
saral bani jashe,
jo tame lokoni bakavas
ignor karasho !!
Life Quotes Gujarati
3 years ago
