પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને સમજણ,
પ્રેમ, સ્નેહ,
વિશ્વાસ અને સમજણ,
આ બધાને તોડવાની તાકાત
મજબુરીમાં છે !!
prem, sneh,
vishvas ane samajan,
badhane todavani takat
majaburim chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમસ્યા એવી છે કે એનું
સમસ્યા એવી છે
કે એનું કોઈ સમાધાન નથી,
એમને એ વાતનું અભિમાન છે કે
એમને અભિમાન નથી !!
samasy evi chhe
ke enu koi samadhan nathi,
emane e vatanu abhiman chhe ke
emane abhiman nathi !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ તો દરિયા જેવું છે,
દુઃખ તો દરિયા જેવું છે,
તે પહેલા અંદર ડુબાડે છે અને
પછી મુલ્યવાન મોતી આપે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
dukh to dariy jevu chhe,
te pahel andar dubade chhe ane
pachi mulyavan moti ape chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ઘણા દિવસ પછી થોડું હસ્યો
ઘણા દિવસ
પછી થોડું હસ્યો છું,
તું ફરીથી રડાવીશ તો નહીં ને !!
ghan divas
pachi thodu hasyo chhu,
tu farithi radavish to nahi ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સફળતા ત્યારે જ મળે છે,
સફળતા ત્યારે જ મળે છે,
જયારે તમારું સપનું તમારા
બહાનાથી મોટું થઇ જાય છે !!
safalat tyare j male chhe,
jayare tamaru sapanu tamar
bahanathi motu thai jay chhe !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમની આ હકીકત છે સાહેબ,
પ્રેમની આ હકીકત છે સાહેબ,
જે વધારે ઝગડે છે એ એકબીજાને
પ્રેમ પણ એટલો વધારે કરે છે !!
premani hakikat chhe saheb,
je vadhare zagade chhe e ekabijane
prem pan etalo vadhare kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
છોકરીઓ બધા કામ દિલથી કરતી
છોકરીઓ બધા
કામ દિલથી કરતી હોય છે,
કેમ કે દિમાગ તો હોતું જ
નથી એમની પાસે !!
😂😂😂😂😂😂
chhokario badh
kam dilathi karati hoy chhe,
kem ke dimag to hotu j
nathi emani pase !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણી તકલીફ આપે છે ઘાવ,
ઘણી તકલીફ આપે છે ઘાવ,
જે લોકો આપણને વગર
વાંકે આપી જાય છે !!
ghani takalif ape chhe ghav,
je loko apanane vagar
vanke api jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારી ગાંડીને કંઈ ખાવાનું ના
મારી ગાંડીને કંઈ
ખાવાનું ના મળ્યું,
એટલે ભાવ ખાવાનું
ચાલુ કરી દીધું !!
😂😂😂😂😂😂
mari gandine kai
khavanu na malyu,
etale bhav khavanu
chalu kari didhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શબ્દો ગોઠવ્યા વગર, જ્યાં વાત
શબ્દો ગોઠવ્યા વગર,
જ્યાં વાત કરી શકાય
તે સંબંધ !!
sabdo gothavy vagar,
jy vat kari shakay
te sambandh !!
Sambandh Status Gujarati
3 years ago
