મંદિરે માત્ર પ્રાર્થના કરવા જાઓ,
મંદિરે માત્ર
પ્રાર્થના કરવા જાઓ,
ફરિયાદ કરવા ઘરે અરીસો રાખો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
mandire matr
prarthan karav jao,
fariyad karav ghare ariso rakho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
ભૂલ થાય પણ એને સુધારવાની
ભૂલ થાય પણ
એને સુધારવાની હોય,
ગિનિસ બુકમાં નોંધાવવાની
ના હોય !!
bhul thay pan
ene sudharavani hoy,
ginis bukam nondhavavani
n hoy !!
Life Quotes Gujarati
3 years ago
હું બહુ બોલું તો એ
હું બહુ બોલું
તો એ અકળાય છે,
પણ જયારે ના બોલું તો
એ ગૂંગળાય છે !!
hu bahu bolu
to e akalay chhe,
pan jayare na bolu to
e gungalay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી માથે તો મીઠી મુસીબતના
મારી માથે તો મીઠી
મુસીબતના પહાડ આવી ગયા,
જયારે એના વાળ વિખેરાઈને કમર
પર આવી ગયા !!
mari mathe to mithi
musibatan pahad avi gay,
jayare en val vikheraine kamar
par avi gay !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે માત્ર પોતાનાને શોધો, બાકી
તમે માત્ર
પોતાનાને શોધો,
બાકી બધું તો Google
માં પણ મળી જશે !!
tame matr
potanane shodho,
baki badhu to google
m pan mali jashe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ માત્ર બે વસ્તુ જ
પ્રેમ માત્ર
બે વસ્તુ જ માંગે છે,
એક ઈજ્જત અને બીજી કદર !!
prem matr
be vastu j mange chhe,
ek ijjat ane biji kadar !!
Love Shayari Gujarati
3 years ago
Maturity એ નથી કે તમે
Maturity એ નથી કે
તમે મોટી મોટી વાતો કરો,
Maturity એ છે કે તમે નાનામાં
નાની વાત સમજો !!
maturity e nathi ke
tame moti moti vato karo,
maturity e chhe ke tame nanam
nani vat samajo !!
Gujarati Suvichar
3 years ago
જખ્મો આપીને મલમ લગાવવા આવ્યા,
જખ્મો આપીને
મલમ લગાવવા આવ્યા,
વાહ દોસ્ત આવું ક્યાંથી
શીખી આવ્યા !!
jakhmo apine
malam lagavav avy,
vah dost avu kyanthi
shikhi avy !!
Sad Shayari Gujarati
3 years ago
તને ભરોસો નથી મારા પર...
તને ભરોસો
નથી મારા પર...
એવું કહીને એ બેવફા એ,
દરેક વખતે મારો ભરોસો તોડ્યો !!
tane bharoso
nathi mar par...
evu kahine e bevaf e,
darek vakhate maro bharoso todyo !!
Bewafa Shayari Gujarati
3 years ago
એના ગયા પછી ઘણા લોકો
એના ગયા
પછી ઘણા લોકો મને
પૂછે છે કે હવે શું કરશો ?
હું પણ હસીને જવાબ આપું છું કે
બધું કરીશ પણ કોઈની સાથે પ્રેમ નહીં કરું !!
en gay
pachi ghan loko mane
puchhe chhe ke have shun karasho?
hu pan hasine javab apu chhu ke
badhu karish pan koini sathe prem nahi karu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
