તમે ગમે તેટલી માથાકૂટ કરી
તમે ગમે તેટલી
માથાકૂટ કરી લો સાહેબ,
પણ તમને જે નથી મળવાનું
એ નથી જ મળવાનું !!
tame game tetali
mathakut kari lo saheb,
pan tamane je nathi malavanu
e nathi j malavanu !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધોમાં ક્યારેય સ્ટેચ્યુની રમત ના
સંબંધોમાં ક્યારેય
સ્ટેચ્યુની રમત ના રમવી,
ફ્રિજ થયેલી લાગણીઓ ફરી
ક્યારેય ધબકતી નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandhom kyarey
stecyuni ramat na ramavi,
phrij thayeli laganio fari
kyarey dhabakati nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
બહુ મતલબી છીએ આપણે બંને,
બહુ મતલબી છીએ આપણે બંને,
હું તારા માટે જીવી રહ્યો છું અને
તું કોઈ બીજા માટે !!
bahu matalabi chie apane banne,
hu tar mate jivi rahyo chhu ane
tu koi bij mate !!
Bewafa Shayari Gujarati
3 years ago
ફરી આવીશું અમે નવા અવતારમાં
ફરી આવીશું અમે
નવા અવતારમાં પાછા,
આ જન્મે પ્રેમનું ઉધાર રહેશે !!
phari avishun ame
nav avataram pach,
janme premanu udhar raheshe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વિચારું છું કે, એને વિચારવાનું
વિચારું છું કે,
એને વિચારવાનું
હવે છોડી દઉં !!
vicharu chhu ke,
ene vicharavanu
have chhodi dau !!
Breakup Shayari Gujarati
3 years ago
તું હકીકત બન મારી, એ
તું હકીકત બન મારી,
એ સપનું છે મારું !!
tu hakikat ban mari,
e sapanu chhe maru !!
Romantic Shayari Gujarati
3 years ago
કાલે નવરાત્રીમાં એક છોકરો હાથ
કાલે નવરાત્રીમાં એક છોકરો
હાથ ધોઈને છોકરી પાછળ પડ્યો તો,
છોકરીએ મોઢું ધોઈને બતાવ્યું
ત્યારે મામલો શાંત થયો !!
😂😂😂😂😂😂
kale navaratrim ek chhokaro
hath dhoine chhokari pachal padyo to,
chhokarie modhu dhoine batavyu
tyare mamalo shant thayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધ જ નથી રાખવો હવે
સંબંધ જ નથી
રાખવો હવે એમને,
તો પછી શું કરવા કરું
હું ચિંતા એમની !!
sambandh j nathi
rakhavo have emane,
to pachi shun karav karu
hu chint emani !!
Sad Shayari Gujarati
3 years ago
તને બધાનો ખ્યાલ છે મારો
તને બધાનો
ખ્યાલ છે મારો નહીં,
મને બસ તારો જ ખ્યાલ છે
બીજા કોઈનો નહીં !!
tane badhano
khyal chhe maro nahi,
mane bas taro j khyal chhe
bij koino nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા
જેને પાઘડી
સમજીને માથે બેસાડ્યા હોય,
એજ ઘણીવાર પગલુછણીયા
નીકળતા હોય છે !!
jene paghadi
samajine mathe besady hoy,
ej ghanivar pagaluchaniy
nikalat hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
