મોટાભાગના અસંતોષનું, એકમાત્ર કારણ સરખામણી !!
મોટાભાગના અસંતોષનું,
એકમાત્ર કારણ સરખામણી !!
motabhagan asantoshanu,
ekamatr karan sarakhamani !!
Gujarati Suvichar
3 years ago
માત્ર પ્રેમને જ બદનામ કરી
માત્ર પ્રેમને જ
બદનામ કરી નાખ્યો છે લોકોએ,
બાકી બેવફાઈ તો સાત ફેરા પછી
પણ બહુ થાય છે !!
matr premane j
badanam kari nakhyo chhe lokoe,
baki bevafai to sat fer pachi
pan bahu thay chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
છોકરીઓને આંટી બોલવું અને, મધપૂડામાં
છોકરીઓને આંટી બોલવું અને,
મધપૂડામાં હાથ નાખવો બંને
બરાબર છે !!
😂😂😂😂😂😂
chhokarione anti bolavu ane,
madhapudam hath nakhavo banne
barabar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેટલી વ્હાલી લાગતી હોય છે
કેટલી વ્હાલી
લાગતી હોય છે એ છોકરીઓ,
જે સુંદર હોવા છતાં પણ જરાય
અભિમાન નથી કરતી !!
ketali vhali
lagati hoy chhe e chhokario,
je sundar hov chat pan jaray
abhiman nathi karati !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા સાંભળ, મારા માટે
ઓયે દિકા સાંભળ,
મારા માટે પ્લીઝ તું 21 દિવસ
બહાર ના નીકળ !!
oye dik sambhal,
mar mate plijh tu 21 divas
bahar na nikal !!
Romantic Shayari Gujarati
3 years ago
ભણેલા પાસે બેસીને ડીપ્રેશનમાં આવવા
ભણેલા પાસે બેસીને
ડીપ્રેશનમાં આવવા કરતા,
અભણ પાસે બેસીને ગપાટા
મારવા સારા !!
😂😂😂😂😂😂
bhanel pase besine
dipreshanam avav karat,
abhan pase besine gapat
marav sar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાત કરતા રહો મારી સાથે,
વાત કરતા રહો મારી સાથે,
શું ખબર કાલે હું Celebrity
બની જાઉં તો !!
😜😜😜😜😜😜
vat karat raho mari sathe,
shun khabar kale hu celebrity
bani jau to !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મારે તારો મોબાઈલ નથી જોઈતો
મારે તારો મોબાઈલ નથી જોઈતો
કે મારે તારો પાસવર્ડ પણ નથી જાણવો,
બસ હું કંઇક પૂછું ત્યારે તારો જવાબ
એકદમ સાચો હોવો જોઈએ !!
mare taro mobail nathi joito
ke mare taro pasavard pan nathi janavo,
bas hu kaik puchhu tyare taro javab
ekadam sacho hovo joie !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાના પણ અમુક કાયદા
પ્રેમ કરવાના પણ
અમુક કાયદા હોવા જોઈએ,
વગર ફાયદે પ્રેમ કરવાના વાયદા
હોવા જોઈએ !!
prem karavan pan
amuk kayad hov joie,
vagar fayade prem karavan vayad
hov joie !!
Love Shayari Gujarati
3 years ago
ફરીથી ખોવા નથી માંગતી તને,
ફરીથી ખોવા
નથી માંગતી તને,
એટલે હવે મેળવવાની
જીદ નથી કરતી !!
pharithi khov
nathi mangati tane,
etale have melavavani
jid nathi karati !!
Breakup Shayari Gujarati
3 years ago
