અંતિમ શ્વાસ સુધી હું એવો
અંતિમ શ્વાસ
સુધી હું એવો જ રહીશ,
માત્ર તારો અને એકલો !!
antim shvas
sudhi hu evo j rahish,
matr taro ane ekalo !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ, પણ આજે
ખબર નહીં કેમ,
પણ આજે તારી યાદ
બહુ આવે છે યાર !!
khabar nahi kem,
pan aje tari yad
bahu ave chhe yar !!
Miss You Shayari Gujarati
3 years ago
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
વિશ્વાસ
ક્યારેય ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ હોય છે !!
vishvas
kyarey khoto nathi hoto,
bas khoti jagyae hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તકિયા કરતા તો મને, તારા
તકિયા કરતા તો મને,
તારા ઉપર સુવાની બહુ
મજા આવે છે જાન !!
takiy karat to mane,
tar upar suvani bahu
maj ave chhe jan !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા તું મારા માટે
ઓયે દિકા તું
મારા માટે ચોકલેટ જેવો છે,
હંમેશા માટે મારો ફેવરીટ !!
oye dik tu
mar mate chokalet jevo chhe,
hammesh mate maro fevarit !!
Romantic Shayari Gujarati
3 years ago
હજી આ Lockdown વધુ સમય
હજી આ
Lockdown વધુ સમય ચાલ્યું,
તો હું એક Perfect વહુ Material
બની જઈશ !!
😂😂😂😂😂😂
haji
lockdown vadhu samay chalyu,
to hu ek perfect vahu material
bani jaish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને ખબર નથી હોતી કે
મને ખબર નથી
હોતી કે શું વાત કરવી હોય છે,
પણ મારે ફક્ત તારો અવાજ
સાંભળવો હોય છે !!
mane khabar nathi
hoti ke shun vat karavi hoy chhe,
pan mare fakt taro avaj
sambhalavo hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે પણ તારો મેસેજ જોઉં
જયારે પણ
તારો મેસેજ જોઉં છું,
સાચે જ બહુ જ ખુશ
થઇ જાઉં છું !!
jayare pan
taro mesej jou chhu,
sache j bahu j khush
thai jau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં ઘણા પાપ કર્યા છે
જીવનમાં ઘણા
પાપ કર્યા છે સાહેબ,
પણ કાપલીઓ બનાવીને ક્યારેય
ચોરી નથી કરી !!
😜😜😜😜😜😜
jivanam ghan
pap kary chhe saheb,
pan kapalio banavine kyarey
chori nathi kari !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બધું યાદ રાખવું એ આજકાલ
બધું યાદ
રાખવું એ આજકાલ સજા છે,
ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
badhu yad
rakhavu e ajakal saj chhe,
kharekhar to bhuli javam j maj chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
