Shala Rojmel
સમય લાગશે એ સમયને ભૂલવા

સમય લાગશે
એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ તમને
ચાહતા હતા !!

samay lagashe
e samayane bhulav mate,
je samaye ame bas tamane
chahat hat !!

જા તારી સાથે વાત નથી

જા તારી સાથે વાત નથી કરવી,
આવું બોલીને 2-4 કલાક ફોનમાં વાત
કરવાનું કોઈ તારાથી શીખે !!

j tari sathe vat nathi karavi,
avu boline 2-4 kalak phonam vat
karavanu koi tarathi shikhe !!

મરતા તો ઘણા હશે તારા

મરતા તો
ઘણા હશે તારા પર,
પણ મારે તો તારી
સાથે જીવવું છે !!

marat to
ghan hashe tar par,
pan mare to tari
sathe jivavu chhe !!

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત

પોતાની પ્રગતિ
પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ જોવાનો
સમય જ ના રહે !!

potani pragati
pachal etal vyast raho,
ke bijani nabalaio jovano
samay j na rahe !!

Gujarati Suvichar

3 years ago

બહુ થઇ નારાજગી હવે તો

બહુ થઇ નારાજગી
હવે તો થોડુક હસી લે,
બધાએ તો સાથ છોડી દીધો
તું તો હાથ પકડી લે !!

bahu thai narajagi
have to thoduk hasi le,
badhae to sath chhodi didho
tu to hath pakadi le !!

પ્રેમની વાત જવા દો સાહેબ,

પ્રેમની વાત જવા દો સાહેબ,
અમે તો દોસ્તીમાં પણ
દગો ખાધો છે !!

premani vat jav do saheb,
ame to dostim pan
dago khadho chhe !!

હવે જેમ જેમ ઠંડી વધશે,

હવે જેમ જેમ ઠંડી વધશે,
મારા દોસ્તોનું નહાવાનું
ઓછું થતું જશે !!
😂😂😂😂😂😂

have jem jem thandi vadhashe,
mar dostonu nahavanu
ochhu thatu jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આમ જયારે ને ત્યારે કસમ

આમ જયારે ને
ત્યારે કસમ ના ખવાય હો,
તું કંઈ મારા માટે વધારાની
નથી હો ગાંડી !!

am jayare ne
tyare kasam na khavay ho,
tu kai mar mate vadharani
nathi ho gandi !!

જે બીજાને મળતા જ તમને

જે બીજાને મળતા
જ તમને ભૂલી જાય,
એ ખરેખર તમારા હોતા
જ નથી સાહેબ !!

je bijane malat
j tamane bhuli jay,
e kharekhar tamar hot
j nathi saheb !!

Life Quotes Gujarati

3 years ago

ઓયે બેસ્ટી શું એવું પોસીબલ

ઓયે બેસ્ટી
શું એવું પોસીબલ છે,
કે હું તને એક ઝાપટ મારું
ને તું કહે Once More !!
😂😂😂😂😂😂

oye besti
shun evu posibal chhe,
ke hu tane ek zapat maru
ne tu kahe once more !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.