બર્થડે પર કોઈ Wish પણ
બર્થડે પર કોઈ Wish પણ નથી કરતુ,
અને રીઝલ્ટ આવે ત્યારે મમ્મીના સાસુની
બેનની છોકરી પણ કોલ કરી લે છે !!
😂😂😂😂😂😂
barthade par koi wish pan nathi karatu,
ane rizalt ave tyare mammin sasuni
benani chhokari pan kol kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા દોસ્તમાં મને હજુ સુધી
મારા દોસ્તમાં મને
હજુ સુધી એ ખૂબી ના દેખાણી,
જે બાળપણમાં ખાસ દોસ્ત
નિબંધમાં લખી હતી !!
😂😂😂😂😂😂
mar dostam mane
haju sudhi e khubi na dekhani,
je balapanam khas dost
nibandham lakhi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને તારાથી વાત કરવાની એટલી
મને તારાથી વાત
કરવાની એટલી આદત છે,
કલાક વાત ના થાય તો વર્ષ
જેવું લાગે છે મને !!
mane tarathi vat
karavani etali adat chhe,
kalak vat na thay to varsh
jevu lage chhe mane !!
Breakup Shayari Gujarati
3 years ago
આ દુનિયા પથ્થરની છે, અહીંયા
આ દુનિયા પથ્થરની છે,
અહીંયા મારી લાગણીની
કોઈ કદર નથી !!
a duniy paththarani chhe,
ahiny mari laganini
koi kadar nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે પણ તું કહે છે
જયારે પણ તું કહે છે કે
"માર ખાઈશ હવે મારા હાથનો",
કસમથી મારો પ્રેમ થોડો
વધી જાય છે તારી માટે !!
jayare pan tu kahe chhe ke
"mar khaish have mar hathano",
kasamathi maro prem thodo
vadhi jay chhe tari mate !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવો ગજબનો જાદુ છે તારામાં,
કેવો ગજબનો જાદુ છે તારામાં,
તું પૂછે કેમ છે ને મારું બધું દુઃખ
ગાયબ થઇ જાય જાણે હવામાં !!
kevo gajabano jadu chhe taram,
tu puchhe kem chhe ne maru badhu dukh
gayab thai jay jane havam !!
Romantic Shayari Gujarati
3 years ago
તને જોઇને એમ થાય કે,
તને જોઇને એમ થાય કે,
આપણને જોઈતું
એવું જડી ગયું !!
tane joine em thay ke,
apanane joitu
evu jadi gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
મિત્રતા એટલે કુંડળી મેળવ્યા વગર,
મિત્રતા એટલે
કુંડળી મેળવ્યા વગર,
સ્થાપિત થતો અને આજીવન
રહેતો સંબંધ !!
mitrat etale
kundali melavy vagar,
sthapit thato ane ajivan
raheto sambandh !!
Dosti Shayari Gujarati
3 years ago
અરીસો જ મારો સાચો સાથી
અરીસો જ
મારો સાચો સાથી છે,
જે હંમેશા મને સચ્ચાઈ
જ દેખાડે છે !!
ariso j
maro sacho sathi chhe,
je hammesh mane sacchai
j dekhade chhe !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વ્યક્તિ એની રીતે આપણો
દરેક વ્યક્તિ એની
રીતે આપણો ઉપયોગ કરે છે,
અને આપણે સમજીએ છીએ કે
લોકો આપણને પસંદ કરે છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
darek vyakti eni
rite apano upayog kare chhe,
ane apane samajie chie ke
loko apanane pasand kare chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
3 years ago
