Shala Rojmel
તું ખાલી મારો હાથ તો

તું ખાલી
મારો હાથ તો પકડ,
સમય એની મેળે
સારો થઈ જશે !!

tu khali
maro hath to pakad,
samay eni mele
saro thai jashe !!

નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી

નિર્દોષ લાગણીઓ
ત્યાં જ નમી જાય છે,
નસીબમાં નથી હોતું હંમેશા
એ જ ગમી જાય છે !!

nirdosh laganio
ty j nami jay chhe,
nasibam nathi hotu hammesh
e j gami jay chhe !!

સૌથી છેલ્લે યાદ કરજે મને,

સૌથી છેલ્લે યાદ કરજે મને,
સૌથી પહેલા આવીશ
તારી પાસે.

sauthi chhelle yad karaje mane,
sauthi pahel avish
tari pase.

દવા કામ ના આવે તો

દવા કામ ના
આવે તો નજર ઉતારે છે.
એક માં જ છે જે ક્યારેય
હાર ક્યાં માને છે.

dav kam n
ave to najar utare chhe.
ek m j chhe je kyarey
har ky mane chhe.

એક ફાયદો તો હતો તારી

એક ફાયદો તો
હતો તારી સાથે વાત કરવાનો,
હું ભલે થોડી વાર માટે પણ
દિલથી મુસ્કુરાતો હતો !!

ek fayado to
hato tari sathe vat karavano,
hu bhale thodi var mate pan
dilathi muskurato hato !!

જે પરીક્ષા લઇ રહ્યો છે

જે પરીક્ષા
લઇ રહ્યો છે વારંવાર,
એ ખુશીઓ પણ આપશે અપરંપાર !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

je pariksh
lai rahyo chhe varanvar,
e khushio pan apashe aparampar !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તદ્દન હળવુંફૂલ છે આ જીવન,

તદ્દન હળવુંફૂલ
છે આ જીવન,
વજન તો બસ
ઈચ્છાઓનો છે !!

taddan halavumphul
chhe jivan,
vajan to bas
icchaono chhe !!

Life Quotes Gujarati

3 years ago

એ ઓનલાઈન તો હોય જ

એ ઓનલાઈન તો હોય જ છે,
બસ અમને મેસેજ
નથી કરતા !!

e onalain to hoy j chhe,
bas amane mesej
nathi karat !!

આમ મારકણી નજરે જોઈ રહેવું

આમ મારકણી
નજરે જોઈ રહેવું તારું,
ઘાયલ કરી નાખે છે દિલ મારું !!

am marakani
najare joi rahevu taru,
ghayal kari nakhe chhe dil maru !!

એરેન્જ મેરેજ વાળાને ત્યાં છોકરાઓ

એરેન્જ મેરેજ વાળાને
ત્યાં છોકરાઓ પેદા થાય છે,
અને લવ મેરેજ વાળાને ત્યાં
પ્રેમની નિશાનીઓ !!
😂😂😂😂😂😂😂

erenj merej valane
ty chhokarao ped thay chhe,
ane lav merej valane ty
premani nishanio !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.