પાપી પેટ ભરવામાં એટલી મહેનત
પાપી પેટ ભરવામાં
એટલી મહેનત નથી લાગતી,
જેટલી મહેનત એને ઘટાડવામાં લાગે છે !!
😂😂😂😂😂😂
papi pet bharavam
etali mahenat nathi lagati,
jetali mahenat ene ghatadavam lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ જ છે રસ્તા અને
એ જ છે રસ્તા
અને એ જ છે રાતો,
બસ બદલાઈ ગયા છો તો બસ
તને અને તમારી વાતો !!
e j chhe rast
ane e j chhe rato,
bas badalai gay chho to bas
tane ane tamari vato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માત્ર એકલતામાં જ નહીં, ભીડમાં
માત્ર
એકલતામાં જ નહીં,
ભીડમાં પણ યાદ
આવે એ પ્રેમ છે !!
matr
ekalatam j nahi,
bhidam pan yad
ave e prem chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મારે એ જિંદગી જ જીવવી
મારે એ
જિંદગી જ જીવવી નથી,
જેમાં તું ન હોય !!
mare e
jindagi j jivavi nathi,
jem tu na hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક લોકો બાયુને જોતા જ,
અમુક લોકો
બાયુને જોતા જ,
ખબર નહીં કેમ ભાયુને
ભૂલી જાય છે !!
amuk loko
bayune jot j,
khabar nahi kem bhayune
bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઢીલ મુકો એટલે સામેવાળો ખેંચી
ઢીલ મુકો એટલે
સામેવાળો ખેંચી જ જાય,
પછી એ પતંગ હોય કે સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
dhil muko etale
samevalo khenchi j jay,
pachi e patang hoy ke sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ઘણીવાર કીધું મને છોડીને ના
ઘણીવાર કીધું મને
છોડીને ના જતી રહેતી,
પણ રોજ આ વાતની ભીખ
માંગીને હું થાકી ગયો છુ !!
ghanivar kidhu mane
chhodine na jati raheti,
pan roj vatani bhikh
mangine hu thaki gayo chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
શાંતિની જો ઈચ્છા હોય, તો
શાંતિની
જો ઈચ્છા હોય,
તો પહેલા ઈચ્છાને શાંત
કરી દો !!
santini
jo icch hoy,
to pahel icchane shant
kari do !!
Gujarati Suvichar
3 years ago
હું ઈચ્છું છું કે કોઈ
હું ઈચ્છું છું કે
કોઈ છોકરી મારા પ્રેમમાં,
બાકી બધા છોકરાઓને
ભાઈ બોલી દે !!
hu icchhu chhu ke
koi chhokari mar premam,
baki badh chhokaraone
bhai boli de !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયામાં ખુશી જ એક એવી
દુનિયામાં ખુશી
જ એક એવી વસ્તુ છે,
જે દરેક અમીર માણસ ખરીદી
નથી શકતો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
duniyam khushi
j ek evi vastu chhe,
je darek amir manas kharidi
nathi shakato !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
