ગાઢ સંબંધોમાં પણ એટલી જગ્યા
ગાઢ સંબંધોમાં
પણ એટલી જગ્યા રાખવી,
કે સાથેની વ્યક્તિ છૂટથી
શ્વાસ લઇ શકે !!
gadh sambandhom
pan etali jagy rakhavi,
ke satheni vyakti chutathi
shvas lai shake !!
Sambandh Status Gujarati
3 years ago
તું એટલે મારી જિંદગીનો, અધુરો
તું એટલે
મારી જિંદગીનો,
અધુરો રહી ગયેલો
એક પ્રસંગ !!
tu etale
mari jindagino,
adhuro rahi gayelo
ek prasang !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક મને પણ યાદ કરી
ક્યારેક મને
પણ યાદ કરી લેજે,
પછી હું ના હોવ તો અફસોસ
ના થાય તને !!
kyarek mane
pan yad kari leje,
pachi hu na hov to afasos
n thay tane !!
Miss You Shayari Gujarati
3 years ago
પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા
પુસ્તકની જેમ
વ્યક્તિને પણ વાંચતા શીખો,
કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે
અને વ્યક્તિ અનુભવ !!
pustakani jem
vyaktine pan vanchat shikho,
kem ke pustak gnan ape chhe
ane vyakti anubhav !!
Gujarati Suvichar
3 years ago
એક શબ્દની તાકાત કેટલી, ગાઢ
એક
શબ્દની તાકાત કેટલી,
ગાઢ સંબંધ પર પાણી
ફેરવી દે એટલી !!
ek
shabdani takat ketali,
gadh sambandh par pani
feravi de etali !!
Sambandh Status Gujarati
3 years ago
જો મળતો હોય સાચો પ્રેમ
જો મળતો હોય
સાચો પ્રેમ તો કરી લેજે,
આવી તક નસીબદારને જ મળે છે !!
jo malato hoy
sacho prem to kari leje,
avi tak nasibadarane j male chhe !!
Love Shayari Gujarati
3 years ago
આ વરસાદનું પાણી તો ખાલી
આ વરસાદનું પાણી તો ખાલી
લેલા મજનુઓને જ સારું લાગે છે,
આપણને તો શરદી થઇ જાય છે !!
😂😂😂😂😂😂
a varasadanu pani to khali
lel majanuone j saru lage chhe,
apanane to sharadi thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક બેઉ વેન્ટીલેટર પર હોય
ક્યારેક બેઉ
વેન્ટીલેટર પર હોય છે,
અંદર જિંદગી ને બહાર લાગણી !!
kyarek beu
ventiletar par hoy chhe,
andar jindagi ne bahar lagani !!
Sad Shayari Gujarati
3 years ago
સીતા જીવિત મળ્યા એ રામની
સીતા જીવિત
મળ્યા એ રામની તાકાત હતી,
પણ પવિત્ર મળ્યા એ રાવણની
મર્યાદા હતી !!
sit jivit
maly e ramani takat hati,
pan pavitr maly e ravanani
maryad hati !!
Life Quotes Gujarati
3 years ago
લોકો પ્રેમમાં ગાંડા હોય છે,
લોકો
પ્રેમમાં ગાંડા હોય છે,
અને અમે દોસ્તીમાં !!
loko
premam gand hoy chhe,
ane ame dostim !!
Dosti Shayari Gujarati
3 years ago
