કારણ વગરની હાજરી કરતાં, યાદ
કારણ
વગરની હાજરી કરતાં,
યાદ આવે એવી ગેરહાજરી
વઘુ સારી !!
karan
vagarani hajari karat,
yad ave evi gerahajari
vaghu sari !!
Miss You Shayari Gujarati
3 years ago
ચાલો સાથે મળીને ભગવાનના વારસ
ચાલો સાથે મળીને
ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે કે સૌ પ્રથમ
માણસ બની જઈએ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
chalo sathe maline
bhagavanan varas bani jaie,
sharat bas etali chhe ke sau pratham
manas bani jaie !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
શબ્દ શણગારી પણ દે, અને
શબ્દ
શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!
sabd
shanagari pan de,
ane salagavi pan de !!
Gujarati Suvichar
3 years ago
જવાબદારી તારી છે, કારણ કે
જવાબદારી તારી છે,
કારણ કે તું મારી નહીં
પણ હું તારો છું.
javabadari tari chhe,
karan ke tu mari nahi
pan hu taro chhu.
Romantic Shayari Gujarati
3 years ago
પુત્રીઓ બધાના નસીબમાં ક્યાં હોય
પુત્રીઓ બધાના
નસીબમાં ક્યાં હોય છે,
ઈશ્વરને જે ઘર પસંદ પડે
ત્યાં જ હોય છે.
putrio badhan
nasibam ky hoy chhe,
isvarane je ghar pasand pade
ty j hoy chhe.
Sambandh Status Gujarati
3 years ago
વિશ્વાસ રાખો તમારા કદમો પર
વિશ્વાસ રાખો
તમારા કદમો પર સાહેબ,
રસ્તાના ખાડાઓની શું તાકાત
કે તમને ડોલાવી શકે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vishvas rakho
tamar kadamo par saheb,
rastan khadaoni shun takat
ke tamane dolavi shake !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલે એની ચિંતા થવા
પ્રેમ એટલે એની ચિંતા થવા લાગે,
પણ સાચો પ્રેમ એટલે એની સાથે સાથે
એના ફેમીલીની પણ ચિંતા થાય !!
prem etale eni chint thav lage,
pan sacho prem etale eni sathe sathe
en femilini pan chint thay !!
Love Shayari Gujarati
3 years ago
તું ખાલી દુઃખમાં યાદ કરજે,
તું ખાલી દુઃખમાં યાદ કરજે,
સિંહના ટોળાની વચ્ચે શરબત પીવડાવવા
ના આવું તો આપણી દોસ્તી નકામી !!
tu khali dukham yad karaje,
sinhan tolani vacche sharabat pivadavav
n avu to apani dosti nakami !!
Dosti Shayari Gujarati
3 years ago
જો તું મારા માટે રડી
જો તું મારા
માટે રડી શકે છે,
તો યાદ રાખજે હું તારા
માટે મરી શકું છું !!
jo tu mar
mate radi shake chhe,
to yad rakhaje hu tar
mate mari shaku chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા લાઈફમાં ટેમ્પરરી આવે છે,
બધા લાઈફમાં
ટેમ્પરરી આવે છે,
કાશ કોઈ હંમેશા
માટે આવે !!
badh lifema
temparari ave chhe,
kash koi hammesh
mate ave !!
Sad Shayari Gujarati
3 years ago
