પ્રેમ એટલે એની ચિંતા થવા
પ્રેમ એટલે એની ચિંતા થવા લાગે,
પણ સાચો પ્રેમ એટલે એની સાથે સાથે
એના ફેમીલીની પણ ચિંતા થાય !!
prem etale eni chint thav lage,
pan sacho prem etale eni sathe sathe
en femilini pan chint thay !!
Love Shayari Gujarati
2 years ago