પાલકના પાન જેવી તારી પાંપણોને
પાલકના પાન જેવી
તારી પાંપણોને જોઇને,
મારું દિલ પનીરની જેમ
પીગળી ગયું !!
palakan pan jevi
tari pampanone joine,
maru dil panirani jem
pigali gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
વેલેન્ટાઇન ડે સુધી રાહ નહીં
વેલેન્ટાઇન ડે સુધી રાહ નહીં
જોઈ શકું ચાલ આજે જ કહી દઉં,
હું તને બહુ પ્રેમ કરું છું જ્યારથી
પહેલી વાર જોઈ હતી તને !!
velentain de sudhi rah nahi
joi shaku chal aje j kahi dau,
hu tane bahu prem karu chhu jyarathi
paheli var joi hati tane !!
Romantic Shayari Gujarati
3 years ago
વાતો તો બધી સાચી જ
વાતો તો બધી
સાચી જ હોય છે સાહેબ,
બસ કોઈને સમજવામાં તો કોઈને
સાંભળવામાં ભૂલ થાય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
vato to badhi
sachi j hoy chhe saheb,
bas koine samajavam to koine
sambhalavam bhul thay chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈક કોઈક દિવસ મને બેઠા
કોઈક કોઈક દિવસ
મને બેઠા બેઠા વિચાર આવે છે,
જો હું આવો છું તો મારા
છોકરા કેવા થશે !!
😝😝😝😝😝
koik koik divas
mane beth beth vichar ave chhe,
jo hu avo chhu to mar
chhokar kev thashe !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
ઘણીવાર ખોટું ત્યારે બોલવું પડે,
ઘણીવાર
ખોટું ત્યારે બોલવું પડે,
જ્યારે લોકો સાચું સ્વીકારવા
તૈયાર ના હોય !!
ghanivar
khotu tyare bolavu pade,
jyare loko sachhu svikarav
taiyar na hoy !!
Gujarati Suvichar
3 years ago
બહુ તડપ્યા કોઈકની યાદમાં, હવે
બહુ તડપ્યા
કોઈકની યાદમાં,
હવે વિશ્વાસ નથી રહ્યો
પ્રેમની વાતમાં !!
bahu tadapy
koikani yadam,
have vishvas nathi rahyo
premani vatam !!
Miss You Shayari Gujarati
3 years ago
જીવનમાં સાચી સફળતા તો ત્યારે
જીવનમાં સાચી
સફળતા તો ત્યારે મળી કહેવાય,
જયારે આપણા માતા-પિતા આપણા
નામથી ઓળખાય છે !!
🌺🌺||શુભ રાત્રી||🌺🌺
jivanam sachi
safalat to tyare mali kahevay,
jayare apan mat-pit apan
namathi olakhay chhe !!
🌺🌺||shubh ratri||🌺🌺
Good Night Shayari Gujarati
3 years ago
મનમાં હોય જો ઘમંડ તો
મનમાં હોય જો
ઘમંડ તો કાઢી નાખજો,
હવે તો યાદ કરશો તો જ
યાદ રહેશો !!
manam hoy jo
ghamand to kadhi nakhajo,
have to yad karasho to j
yad rahesho !!
Miss You Shayari Gujarati
3 years ago
બધી છોકરીઓ દિલથી ખરાબ નથી
બધી છોકરીઓ
દિલથી ખરાબ નથી હોતી,
અમુક તો દિમાગથી પણ
ખરાબ હોય છે !!
😂😂😂😂😂
badhi chhokario
dilathi kharab nathi hoti,
amuk to dimagathi pan
kharab hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવન એક વિડીયો ગેમ જેવું
જીવન એક વિડીયો ગેમ જેવું છે,
જો તમને વચ્ચે દુશ્મનો મળે તો
સમજી લેવાનું કે તમે સાચા
રસ્તા પર જઈ રહ્યા છો !!
jivan ek vidiyo gem jevu chhe,
jo tamane vacche dusmano male to
samaji levanu ke tame sach
rast par jai rahy chho !!
Life Quotes Gujarati
3 years ago
