ભૂલ મારી જ હતી, હું
ભૂલ મારી જ હતી,
હું વિચારતો હતો કે
તું પણ મને પ્રેમ કરે છે !!
bhul mari j hati,
hu vicharato hato ke
tu pan mane prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મજાક મજાકમાં બોલેલું Love You,
મજાક મજાકમાં
બોલેલું Love You,
સાચો પ્રેમ કરતા હોય એને
જ ઠેસ પહોંચાડે છે !!
majak majakam
bolelu love you,
sacho prem karat hoy ene
j thes pahonchade chhe !!
Love Shayari Gujarati
3 years ago
હવે તો રવિવારમાં પણ ભેળસેળ
હવે તો રવિવારમાં
પણ ભેળસેળ થઇ ગઈ છે,
રજા તો દેખાય છે પણ શાંતિ ક્યાંય
જોવા નથી મળતી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
have to ravivaram
pan bhelasel thai gai chhe,
raj to dekhay chhe pan shanti kyany
jov nathi malati !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં અમુક લોકો એવા
આ દુનિયામાં અમુક
લોકો એવા પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ
બધું નિભાવી જાય છે !!
a duniyam amuk
loko ev pan avi jay chhe,
ke je vachan nathi apat pan
badhu nibhavi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી ચાલે ના ચાલે વાંધો
જિંદગી ચાલે
ના ચાલે વાંધો નહીં,
પણ જિંદગીમાં તારા વગર
તો નહીં જ ચાલે !!
jindagi chale
n chale vandho nahi,
pan jindagim tar vagar
to nahi j chale !!
Romantic Shayari Gujarati
3 years ago
હાથમાં નથી એ, હૈયે ઘર
હાથમાં નથી એ,
હૈયે ઘર કરી
બેઠા છે !!
hatham nathi e,
haiye ghar kari
beth chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું છોકરી થઈને પણ અડગ
હું છોકરી થઈને
પણ અડગ રહી મારી વાતમાં,
ને એ કહેવાતા મર્દને શરમ ના આવી
પ્રેમમાં ફરી જવામાં !!
hu chhokari thaine
pan adag rahi mari vatam,
ne e kahevat mardane sharam na avi
premam fari javam !!
Bewafa Shayari Gujarati
3 years ago
એ ભલે ગણિતમાં નબળી હોય,
એ ભલે
ગણિતમાં નબળી હોય,
પણ પકોડીવાળાની ગણતરીમાં
ભૂલ જરૂર કાઢશે !!
😂😂😂😂😂😂
e bhale
ganitam nabali hoy,
pan pakodivalani ganatarim
bhul jarur kadhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આખી જિંદગીનો સાર ત્રણ શબ્દોમાં
આખી જિંદગીનો સાર
ત્રણ શબ્દોમાં જ સમાયેલો છે,
જિંદગી તો ચાલતી જ રહેવાની !!
akhi jindagino sar
tran shabdom j samayelo chhe,
jindagi to chalati j rahevani !!
Life Quotes Gujarati
3 years ago
રમત મગજથી રમશો તો જીતી
રમત મગજથી
રમશો તો જીતી જશો,
જો દિલને વચ્ચે લાવ્યા
તો હારી જશો !!
ramat magajathi
ramasho to jiti jasho,
jo dilane vacche lavy
to hari jasho !!
Life Quotes Gujarati
3 years ago
