ખબર નહીં કેટલો પ્રેમ કરું
ખબર નહીં
કેટલો પ્રેમ કરું છું તને,
તારાથી નારાજ થયા પછી તારી
બહુ યાદ આવે છે !!
khabar nahi
ketalo prem karu chhu tane,
tarathi naraj thay pachi tari
bahu yad ave chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એવા માણસનું હોવું પણ
જિંદગીમાં એવા
માણસનું હોવું પણ જરૂરી છે,
જેને દિલના હાલ બતાવવા માટે
શબ્દોની જરૂર ના પડે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagim ev
manasanu hovu pan jaruri chhe,
jene dilan hal batavav mate
shabdoni jarur na pade !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બસ એક સવાલનો જવાબ આપ
બસ એક
સવાલનો જવાબ આપ મને,
આખરે અનહદ પ્રેમ સિવાય
મારી ભૂલ શું હતી !!
bas ek
savalano javab ap mane,
akhare anahad prem sivay
mari bhul shun hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાઈફ કેટલી મસ્ત બની જાય,
લાઈફ કેટલી મસ્ત બની જાય,
જયારે આપણે જેને પ્રેમ કરતા હોય
એ જ આપની વાઈફ બની જાય !!
laif ketali mast bani jay,
jayare apane jene prem karat hoy
e j apani vaif bani jay !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મને એવી ગમે છે,
તું મને એવી ગમે છે,
જેમ નાના બાળકોને
ચોકલેટ ગમે છે !!
tu mane evi game chhe,
jem nan balakone
chokalet game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેવા સાથે તેવાની રમતમાં હું
જેવા સાથે તેવાની
રમતમાં હું ના ફાવ્યો,
હસાવ્યા મેં એમને પણ જેણે
મને રડાવ્યો !!
jev sathe tevani
ramatam hu na favyo,
hasavy me emane pan jene
mane radavyo !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકોએ બધી મોહમાયા છોડીને,
અમુક લોકોએ
બધી મોહમાયા છોડીને,
જૂનાગઢનો બાવો બની
જવાની જરૂર છે !!
😜😜😜😜😜😜
amuk lokoe
badhi mohamay chhodine,
junagadhano bavo bani
javani jarur chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જે આજે પણ અમારા માટે
જે આજે પણ
અમારા માટે ખાસ છે,
એ કોઈ બીજાનો ટાઈમપાસ
બનીને ખુશ છે !!
je aje pan
amar mate khas chhe,
e koi bijano taimapas
banine khush chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ છે તો મારી જિંદગી,
એ છે તો
મારી જિંદગી,
પણ જિંદગીમાં નથી !!
e chhe to
mari jindagi,
pan jindagim nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
મોઢે કહેવાનો હક નથી રહેતો,
મોઢે કહેવાનો
હક નથી રહેતો,
ત્યારે લોકો Status ની
રમત રમે છે !!
modhe kahevano
hak nathi raheto,
tyare loko status ni
ramat rame chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
