સિંગલ હોવું એ પણ કંઈ
સિંગલ હોવું એ
પણ કંઈ જેવું તેવું દુઃખ નથી,
જેને જોવો એ બસ લાઈન
મારવા આવી જાય છે !!
😂😂😂😂😂😂
singal hovu e
pan kai jevu tevu dukh nathi,
jene jovo e bas lain
marav avi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ પુરુષની આંખો પોતાના માટે
કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ સ્ત્રી માટે એના પ્રેમની એક સુંદર
અને સૌથી મોટી ભેટ છે !!
koi purushani ankho
potan mate bhini thati jovi,
e stri mate en premani ek sundar
ane sauthi moti bhet chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર હતી કે આખી દુનિયા
ખબર હતી
કે આખી દુનિયા
સાથ નહીં સલાહ જ આપે છે,
પણ તારાથી આ અપેક્ષા નહોતી !!
khabar hati
ke akhi duniy
sath nahi salah j ape chhe,
pan tarathi apeksh nahoti !!
Narajagi Shayari Gujarati
3 years ago
મને લાગ્યું એ મારાથી નારાજ
મને લાગ્યું એ
મારાથી નારાજ હતા,
પણ ત્યાં તો મારા જેવા
હજાર હતા !!
mane lagyu e
marathi naraj hat,
pan ty to mar jev
hajar hat !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક લોકોએ એમના બે કોડીના
અમુક લોકોએ એમના
બે કોડીના અહમ માટે,
મને ખોઈ દીધો !!
amuk lokoe eman
be kodin aham mate,
mane khoi didho !!
Sad Shayari Gujarati
3 years ago
તું ભલે મળે કે ના
તું ભલે
મળે કે ના મળે,
પણ હું હંમેશા તારી
રાહ જોઇશ !!
tu bhale
male ke na male,
pan hu hammesh tari
rah joish !!
Breakup Shayari Gujarati
3 years ago
મેં તારા પર કબજો કરી
મેં તારા પર
કબજો કરી લીધો છે,
હવે તું માત્ર મારો જ
છે સમજ્યો !!
me tar par
kabajo kari lidho chhe,
have tu matr maro j
chhe samajyo !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં કોઈ સાથે પ્રેમ હોય
જિંદગીમાં કોઈ
સાથે પ્રેમ હોય કે ના હોય,
બે ચાર હરામી દોસ્તો તો
હોવા જ જોઈએ !!
jindagim koi
sathe prem hoy ke na hoy,
be char harami dosto to
hov j joie !!
Dosti Shayari Gujarati
3 years ago
ગુસ્સે થાવ તો મનાવી લે,
ગુસ્સે થાવ
તો મનાવી લે,
છોડીને શું કામ જાય છે !!
gusse thav
to manavi le,
chhodine shun kam jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
છોકરીઓ આખી દુનિયાની Challenge Accept
છોકરીઓ આખી દુનિયાની
Challenge Accept કરી લેશે,
પણ પોતાની ભૂલ ક્યારેય
Accept નહીં કરે !!
😂😂😂😂😂😂
chhokario akhi duniyani
challenge accept kari leshe,
pan potani bhul kyarey
accept nahi kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
