સપના તો મારા પણ ઘણા
સપના તો
મારા પણ ઘણા હતા,
પણ તારી ખુશીથી મોટું
એક પણ ન હતું !!
sapan to
mar pan ghan hat,
pan tari khushithi motu
ek pan na hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વસંત આવી ના આવી ત્યાં
વસંત આવી ના આવી
ત્યાં તો પાનખર આવી ગઈ,
આપણે મળ્યા ના મળ્યા
ત્યાં તો વિદાઈ આવી ગઈ !!
vasant avi na avi
ty to panakhar avi gai,
apane maly na maly
ty to vidai avi gai !!
Breakup Shayari Gujarati
3 years ago
શબ્દોમાં ખારાશ હશે તો ચાલશે
શબ્દોમાં ખારાશ
હશે તો ચાલશે હજુ,
પણ તારી આંખોમાં ભીનાશ
સહન નહીં થાય મારાથી !!
sabdom kharash
hashe to chalashe haju,
pan tari ankhom bhinash
sahan nahi thay marathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ચલ આજ તો કંઇક તારા
ચલ આજ તો
કંઇક તારા વિશે લખી દઉં,
મને ખબર છે તું રોજ મારા
શબ્દોમાં ખુદને શોધે છે !!
chl aj to
kaik tar vishe lakhi dau,
mane khabar chhe tu roj mar
shabdom khudane shodhe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કર્યો છે કોઈ સોદો
પ્રેમ કર્યો છે
કોઈ સોદો નહીં,
કેમ કરીને ભૂલી શકું ?
prem karyo chhe
koi sodo nahi,
kem karine bhuli shaku?
Broken Heart Shayari Gujarati
3 years ago
તું એકલી શું પ્રેમ કરીશ,
તું એકલી
શું પ્રેમ કરીશ,
આવ અડધો અડધો
કરી લઈએ.
tu ekali
shun prem karish,
av adadho adadho
kari laie.
Love Shayari Gujarati
3 years ago
આંખો બંધ કરવાથી મુસીબત જતી
આંખો બંધ
કરવાથી મુસીબત જતી નથી,
અને મુસીબત આવ્યા વિના
આંખ ખુલતી નથી.
ankho bandh
karavathi musibat jati nathi,
ane musibat avy vin
ankh khulati nathi.
Gujarati Suvichar
3 years ago
કંઈ જ ના બોલવું એ
કંઈ જ ના
બોલવું એ હાર નહીં,
સમજણ પણ હોઈ શકે છે !!
kai j n
bolavu e har nahi,
samajan pan hoi shake chhe !!
Gujarati Suvichar
3 years ago
તું લીપ્સ્ટીક એટલી મસ્ત લગાવે
તું લીપ્સ્ટીક
એટલી મસ્ત લગાવે છે,
કોક દિવસ ટેસ્ટ તો કરાવ યાર !!
tu lipstik
etali mast lagave chhe,
kok divas test to karav yar !!
Romantic Shayari Gujarati
3 years ago
લાઈનમાં હતા એ રહી ગયા
લાઈનમાં હતા એ રહી
ગયા ને લાગવગીયા ફાવી ગયા,
ચણ હતી ચકલાની ને કાગડા
બધું ચાવી ગયા !!
lainam hat e rahi
gay ne lagavagiy favi gay,
chan hati chakalani ne kagad
badhu chavi gay !!
Sad Shayari Gujarati
3 years ago
