નામની દોસ્તી અને કામની યારી,
નામની
દોસ્તી અને કામની યારી,
બીજાની જેમ કરવાની આદત
નથી અમારી !!
namani
dosti ane kamani yari,
bijani jem karavani adat
nathi amari !!
Dosti Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય જેને એ તો
પ્રેમ હોય જેને એ
તો સામેથી જ આવી જાય,
બાકી પ્રેમ ગોતવા નીકળો
તો ધોકા જ મળે હો !!
😂😂😂😂😂😂
prem hoy jene e
to samethi j avi jay,
baki prem gotav nikalo
to dhok j male ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું એ સવારની રાહ જોઉં
હું એ સવારની રાહ જોઉં છું જ્યારે,
મારી આંખ મમ્મીના ગુસ્સાથી નહીં પણ
તારી મીઠી મીઠી કીસ્સીથી ખુલશે !!
hu e savarani rah jou chhu jyare,
mari ankh mammin gussathi nahi pan
tari mithi mithi kissithi khulashe !!
Romantic Shayari Gujarati
3 years ago
અંધારામાં દીવો બની જેને પ્રકાશ
અંધારામાં દીવો
બની જેને પ્રકાશ આપ્યો,
લાઈટ આવતા જ એમણે અમને
ઓલવી નાખ્યાં !!
🌼🌼🌼🌼🌼🌼🌼
andharam divo
bani jene prakash apyo,
lait avat j emane amane
olavi nakhy !!
🌼🌼🌼🌼🌼🌼🌼
Broken Heart Shayari Gujarati
3 years ago
જો પોતાનાથી નજીક રહેવું હોય
જો પોતાનાથી
નજીક રહેવું હોય તો મૌન રહેવું,
અને જો પોતાનાને નજીક લાવવા
હોય તો મનમાં ન લેવું !!
jo potanathi
najik rahevu hoy to maun rahevu,
ane jo potanane najik lavav
hoy to manam na levu !!
Sambandh Status Gujarati
3 years ago
જયારે તમે શરમાઈને ઝુકાવો છો
જયારે તમે શરમાઈને
ઝુકાવો છો આંખો કસમ થી,
વગર વરસાદે પલળી જાઉં છું
હું આખે આખો !!
😘😘😘😘😘😘😘😘
jayare tame sharamaine
jhukavo chho ankho kasam thi,
vagar varasade palali jau chhu
hu akhe akho !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
એટલા દુર ક્યાં છો તમે
એટલા દુર
ક્યાં છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!
etal dur
ky chho tame marathi,
yadani sharuat j thay
chhe tamarathi !!
Miss You Shayari Gujarati
3 years ago
જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ
જીવનમાં જો કોઈ ખરાબ
અનુભવ થાય તો ધીરજ રાખજો મિત્રો,
કેમ કે રડીને હસવાની મજા જ
કઈક અલગ હોય છે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
jivanam jo koi kharab
anubhav thay to dhiraj rakhajo mitro,
kem ke radine hasavani maj j
kaik alag hoy chhe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
3 years ago
અનીતિનું ખુબ મળે તેના કરતા,
અનીતિનું
ખુબ મળે તેના કરતા,
નીતિનો સુકો રોટલો મળે તો
પણ તેમાં શાંતિ છે !!
anitinu
khub male ten karat,
nitino suko rotalo male to
pan tem shanti chhe !!
Gujarati Suvichar
3 years ago
આજે તમારી ગલીમાંથી નીકળ્યો હતો,
આજે તમારી
ગલીમાંથી નીકળ્યો હતો,
જોયું તો તમારા સિવાય કંઈ
બદલાયું ના હતું !!
aje tamari
galimanthi nikalyo hato,
joyu to tamar sivay kai
badalayu na hatu !!
Bewafa Shayari Gujarati
3 years ago
