કોઈને પ્રેમ કરીને એનો પ્રેમ
કોઈને પ્રેમ
કરીને એનો પ્રેમ મેળવવો,
એ અમુક લોકોના નસીબમાં
જ હોય છે !!
koine prem
karine eno prem melavavo,
e amuk lokon nasibam
j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
એ તો સહન કરો તો
એ તો સહન
કરો તો ખબર પડે,
ખાલી વાતો કરવાથી
કંઈ ના થાય !!
e to sahan
karo to khabar pade,
khali vato karavathi
kai na thay !!
Life Quotes Gujarati
3 years ago
તારી જીંદગીમાં કદી પાછો નહીં
તારી જીંદગીમાં
કદી પાછો નહીં આવું,
મરી ગયા પછી પણ તને
મોઢું નહીં બતાવું !!
tari jindagim
kadi pachho nahi avu,
mari gay pachi pan tane
modhu nahi batavu !!
Breakup Shayari Gujarati
3 years ago
મને તો જરાય ના ચાલ્યું
મને તો જરાય
ના ચાલ્યું એના વગર,
જેણે એક જિંદગી જીવી
લીધી મારા વગર !!
mane to jaray
n chalyu en vagar,
jene ek jindagi jivi
lidhi mar vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
દરેક માણસની એક તાકાત હોય
દરેક માણસની
એક તાકાત હોય છે,
અને એ તાકાત જ એની
કમજોરી પણ હોય છે !!
darek manasani
ek takat hoy chhe,
ane e takat j eni
kamajori pan hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજે મને સમજાઈ ગયું, પ્રાણી
આજે મને સમજાઈ ગયું,
પ્રાણી સંગ્રહાલયમાં પશુઓને
કેવું લાગતું હોય છે !!
aje mane samajai gayu,
prani sangrahalayam pashuone
kevu lagatu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લગ્ન એટલા માટે પણ કરવા
લગ્ન એટલા
માટે પણ કરવા જોઈએ,
કે ખબર પડે લગ્ન શા માટે
ના કરવા જોઈએ !!
😂😂😂😂😂😂
lagn etal
mate pan karav joie,
ke khabar pade lagn sh mate
n karav joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચોકલેટ ના આપો કંઈ વાંધો
ચોકલેટ ના
આપો કંઈ વાંધો નહીં,
એક #Kiss આપી દો એ પણ
ચોકલેટ થી કમ નથી !!
chocolate na
apo kai vandho nahi,
ek#kiss api do e pan
chokalet thi kam nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
સારું થયું જિંદગીએ પડતા શીખવાડી
સારું થયું જિંદગીએ
પડતા શીખવાડી દીધું,
ખબર તો પડી કે કોણ ઉભા
કરવાવાળા છે અહીંયા !!
saru thayu jindagie
padat shikhavadi didhu,
khabar to padi ke kon ubh
karavaval chhe ahiny !!
Life Quotes Gujarati
3 years ago
તમારા નામથી ઓળખાઉં છું પપ્પા,
તમારા નામથી
ઓળખાઉં છું પપ્પા,
એનાથી મોટી કામયાબી
શું હોય મારા માટે !!
tamar namathi
olakhau chhu papp,
enathi moti kamayabi
shun hoy mar mate !!
Sambandh Status Gujarati
3 years ago
