દિલની લાગણીઓ સાથે લોકો કેવા
દિલની લાગણીઓ
સાથે લોકો કેવા રમી જાય છે,
જેને પોતાના માનો જિંદગીભર
એને બીજા ગમી જાય છે !!
dilani laganio
sathe loko kev rami jay chhe,
jene potan mano jindagibhar
ene bij gami jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે
નોકરી ઉપરથી
વિશ્વાસ તો ત્યારે ઉઠી ગયો,
મારા કરતા વધારે તો પાણીપુરી
વાળો કમાઈ લે છે !!
😂😂😂😂😂😂
nokari uparathi
vishvas to tyare uthi gayo,
mar karat vadhare to panipuri
valo kamai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણસ ગમે એટલો મોટો હોય,
માણસ
ગમે એટલો મોટો હોય,
કદર એના ગુણોથી જ થાય છે !!
manas
game etalo moto hoy,
kadar en gunothi j thay chhe !!
Gujarati Suvichar
3 years ago
કામ એવું કરો કે મમ્મી
કામ એવું
કરો કે મમ્મી કહે,
તું રહેવા દે હું જાતે
કરી લઈશ !!
😂😂😂😂😂😂
kam evu
karo ke mammi kahe,
tu rahev de hu jate
kari laish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક યાદો અને અમુક લોકોને,
અમુક યાદો
અને અમુક લોકોને,
ભૂલી જવા એ જ ઠીક હોય છે !!
amuk yado
ane amuk lokone,
bhuli jav e j thik hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હૃદયમાં તારી યાદના તણખલા એવા
હૃદયમાં તારી
યાદના તણખલા એવા છે,
જે હર એક ધડકન પર દિલને બાળે છે !!
hr̥dayam tari
yadan tanakhal ev chhe,
je har ek dhadakan par dilane bale chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મેસેજથી વાતની શરૂઆત તો કોઈપણ
મેસેજથી વાતની
શરૂઆત તો કોઈપણ કરે,
તકલીફ એ છે કે છેલ્લે
આવજો કોણ કહે !!
mesejathi vatani
sharuat to koipan kare,
takalif e chhe ke chhelle
avajo kon kahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય
જેનામાં એકલા
ચાલવાનો હોંસલો હોય છે,
એક દિવસ એમની જ પાછળ
મોટો કાફલો હોય છે !!
💐💐💐Good Night💐💐💐
jenam ekal
chalavano honsalo hoy chhe,
ek divas emani j pachal
moto kafalo hoy chhe !!
💐💐💐good night💐💐💐
Good Night Shayari Gujarati
3 years ago
દિલ કોઈ "એકને" આપો અને
દિલ કોઈ "એકને"
આપો અને એ પણ "નેકને" આપો,
આ કોઈ "સત્યનારાયણ દેવનો" પ્રસાદ નથી
કે "દરેકને" આપો !!
dil koi"ekane"
apo ane e pan"nekane" apo,
koi"satyanarayan devano" prasad nathi
ke"darekane" apo !!
Gujarati Jokes
3 years ago
પ્રેમ એ નથી કે માત્ર
પ્રેમ એ નથી કે
માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને
પણ પ્રેમ કરી શકાય !!
prem e nathi ke
matr pamine j kari shakay,
kyarek kyarek koine manathi chahine
pan prem kari shakay !!
Love Shayari Gujarati
3 years ago
