કોઈ છોકરાની જિંદગીનો Best Part
કોઈ છોકરાની
જિંદગીનો Best Part એટલે,
સાચો પ્રેમ કરવા વાળી
છોકરી મળવી !!
koi chhokarani
jindagino best part etale,
sacho prem karava vali
chhokari malavi !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈની ઈજ્જત ના કરી શકો
કોઈની ઈજ્જત
ના કરી શકો તો કંઈ નહીં,
પણ ચાર લોકો સાથે મળીને
કોઈની બેઈજ્જતી તો
ના જ કરો !!
koini ijjat
na kari shako to kai nahi,
pan char loko sathe maline
koini beijjati to
na j karo !!
Life Quotes Gujarati
3 years ago
અમુક લોકોની હાઈટ વધે કે
અમુક લોકોની
હાઈટ વધે કે ના વધે,
પણ જીભડો બહુ
વધી જાય છે !!
😂😂😂😂😂😂
amuk lokoni
hight vadhe ke na vadhe,
pan jibhado bahu
vadhi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આંખો બંધ કરીને મહેસુસ કરી
આંખો બંધ કરીને
મહેસુસ કરી લઉં છું,
ખુદમાં જ તુજથી
મુલાકાત કરી લઉં છું !!
aankho bandh karine
mahesus kari lau chhu,
khud ma j tuj thi
mulakat kari lau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજું કશું ના જોઈએ મારે,
બીજું કશું
ના જોઈએ મારે,
એક તું છે તો બધું જ
છે મારી પાસે !!
biju kashu
na joie mare,
ek tu chhe to badhu j
chhe mari pase !!
Romantic Shayari Gujarati
3 years ago
તસ્વીરમાં સાથે હોય કે ના
તસ્વીરમાં સાથે
હોય કે ના હોય,
તકલીફમાં સાથે
હોય એ આપણા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
tasvir ma sathe
hoy ke na hoy,
takalif ma sathe
hoy e aapana !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈની એક નાની સ્માઈલ મળે
કોઈની એક નાની
સ્માઈલ મળે તો પણ,
જીવનના કેટલાય માઈલ
કપાઈ જાય !!
koini ek nani
smile male to pan,
jivan na ketalay mail
kapai jay !!
Life Quotes Gujarati
3 years ago
તને તો હું ત્યારે જ
તને તો હું
ત્યારે જ ભૂલીશ,
જયારે આ જિંદગી
મને ભૂલી જશે !!
tane to hu
tyare j bhulish,
jayare aa jindagi
mane bhuli jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે પણ હું ઉદાસ હોઉં
જયારે પણ હું ઉદાસ હોઉં છું,
ત્યારે તું એક જ છે જેની સાથે હું
પહેલા વાત કરું છું !!
jayare pan hu udas hou chhu,
tyare tu ek j chhe jeni sathe hu
pahela vat karu chhu !!
Dosti Shayari Gujarati
3 years ago
તમે સાથે છો તો સફર
તમે સાથે છો તો
સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક
મંઝીલ આવી ન જાય !!
tame sathe chho to
safar etali gami gai chhe,
ke mane bik rahya kare chhe kyank
manzil aavi na jay !!
Romantic Shayari Gujarati
3 years ago
