આ 21 દિવસની અંદર લોકો
આ 21 દિવસની અંદર
લોકો એવા સંશોધન કરી દેશે,
કે લોકો આઇન્સ્ટાઇનને
પણ ભૂલી જશે !!
😂😂😂😂😂😂
aa 21 divas ni andar
loko eva sanshodhan kari deshe,
ke loko ainstain ne
pan bhuli jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જવાબદારી માટે લડવા વાળી વ્યક્તિ,
જવાબદારી માટે
લડવા વાળી વ્યક્તિ,
કોઈ પણ પરિસ્થિતિ
સંભાળી શકે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
javabadari mate
ladava vali vyakti,
koi pan paristhiti
sambhali shake chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીનો સ્વાદ કંઇક એવો થઇ
જિંદગીનો સ્વાદ
કંઇક એવો થઇ ગયો છે,
કે પ્રોબ્લેમ વગરનો દિવસ મીઠા
વગરના શાક જેવો લાગે છે !!
jindagino svad
kaik evo thai gayo chhe,
ke problem vagar no divas mitha
vagar na shak jevo lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કેવો જમાનો આવ્યો છે સાહેબ,
કેવો જમાનો
આવ્યો છે સાહેબ,
છોકરાને મૂછો જોઈએ છે
પણ આવતી નથી,
અને છોકરીઓને જોઈતી નથી
તો પણ આવે છે !!
😜😜😜😜😜😜
kevo jamano
aavyo chhe saheb,
chhokarane muchho joie chhe
pan aavati nathi,
ane chhokarione joiti nathi
to pan aave chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આપણા પડછાયા પાસે જ આપણે
આપણા પડછાયા પાસે જ
આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો
ક્યારેક મોટા થઈને !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
aapana padachhaya pase j
aapane jivata shikhavanu chhe,
kyarek nana thaine to
kyarek mota thaine !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એક વાત તો પાક્કી છે,
એક વાત તો પાક્કી છે,
જેટલો સાચો પ્રેમ
એટલું દર્દ વધારે !!
ek vat to pakki chhe,
jetalo sacho prem
etalu dard vadhare !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈને ગમે તેટલો પ્રેમ કરી
કોઈને ગમે
તેટલો પ્રેમ કરી લો,
પણ છેલ્લે એ તમને
રડાવે જરૂર છે !!
koine game
tetalo prem kari lo,
pan chhelle e tamane
radave jarur chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગીને બહુ નજીકથી જોઈ છે
જિંદગીને બહુ
નજીકથી જોઈ છે મેં,
ખાલી વાતો સિવાય
કોઈ કોઈનું નથી !!
jindagine bahu
najik thi joi chhe me,
khali vato sivay
koi koinu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ પર એટલો પણ આધાર
કોઈ પર એટલો પણ
આધાર ના રાખો,
કે એ તમને રમત રમવાનું
રમકડું સમજે !!
koi par etalo pan
aadhar na rakho,
ke e tamane ramat ramavanu
ramakadu samaje !!
Life Quotes Gujarati
3 years ago
આજે મેં એનાથી બ્રેકઅપ કરી
આજે મેં એનાથી
બ્રેકઅપ કરી લીધું,
સાલું અમારી વચ્ચે
કાસ્ટ આવી ગઈ !!
aaje me enathi
breakup kari lidhu,
salu amari vachche
cast aavi gai !!
Broken Heart Shayari Gujarati
3 years ago
