થાય છે ભૂલ અહીં દરેકથી,
થાય છે ભૂલ અહીં દરેકથી,
પણ અમુક જાણતા નથી અને
અમુક માનતા નથી !!
thay chhe bhul ahi darek thi,
pan amuk janata nathi ane
amuk manata nathi !!
Life Quotes Gujarati
3 years ago
મેહનત અને મોહબ્બતમાં બસ આટલો
મેહનત અને મોહબ્બતમાં
બસ આટલો ફર્ક છે,
મોહબ્બતમાં દિલ તૂટશે અને
મેહનતથી રેકોર્ડ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
mehanat ane mohabbat ma
bas atalo fark chhe,
mohabbat ma dil tutashe ane
mehanat thi rekord !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જે દિવસે તારા પર દિલ
જે દિવસે
તારા પર દિલ આવ્યું,
એ દિવસે મોત આવી ગયું
હોત તો સારું હતું !!
je divase
tara par dil aavyu,
e divase mot aavi gayu
hot to saru hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દીકરી ભલે ગમે એવી હોય,
દીકરી ભલે
ગમે એવી હોય,
પણ એક બાપની
જાન હોય છે !!
dikari bhale
game evi hoy,
pan ek bap ni
jan hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સમય આવ્યે જે લોકો બદલાઈ
સમય આવ્યે
જે લોકો બદલાઈ જાય છે,
એ લોકો ક્યારેય કોઈના
સગા નથી હોતા !!
samay aavye
je loko badalai jay chhe,
e loko kyarey koina
saga nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
દિલ ખામોશ છે મારું આજકાલ,
દિલ ખામોશ છે
મારું આજકાલ,
મને શક છે કે ક્યાંક
હું મરી તો નથી ગયો ને !!
dil khamosh chhe
maru aajakal,
mane shak chhe ke kyank
hu mari to nathi gayo ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરીઓ તમે ભલે ગમે એટલી
છોકરીઓ તમે ભલે
ગમે એટલી સુંદર હો,
તમારા પતિને તમારી
બહેનપણી જ ગમશે !!
😂😂😂😂😂😂
chhokario tame bhale
game etali sundar ho,
tamara patine tamari
bahenapani j gamashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ બધું કેમ નવું લાગે
આ બધું
કેમ નવું લાગે છે હવે,
નક્કી કોઈ હૈયામાં
ગયું લાગે છે !!
aa badhu
kem navu lage chhe have,
nakki koi haiyama
gayu lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુકવાર તો તારા આ Expression
અમુકવાર તો તારા
આ Expression જોઇને જ,
મારી Feelings વધી જાય છે !!
amukavar to tara
aa expression joine j,
mari feelings vadhi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમજદાર છોકરી અમીર છોકરાઓ પાછળ
સમજદાર છોકરી અમીર
છોકરાઓ પાછળ નહીં ભાગે,
પરંતુ પોતે જ અમીર બનવાનો
પ્રયાસ કરતી હોય છે !!
samajadar chhokari amir
chhokarao pachhal nahi bhage,
parantu pote j amir banavano
prayas karati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
