તું જયારે પણ મારી પર
તું જયારે પણ
મારી પર ગુસ્સો કરે છે,
મને તારી પર ઢગલો
પ્રેમ આવી જાય છે !!
tu jayare pan
mari par gusso kare chhe,
mane tari par dhagalo
prem aavi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક ગમતું જણ મળ્યું જેની
એક ગમતું જણ મળ્યું
જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી કે કયા
જનમનું સગપણ મળ્યું !!
ek gamatu jan malyu
jeni sathe man malyu,
khabar pan na padi ke kaya
janam nu sagapan malyu !!
Romantic Shayari Gujarati
3 years ago
રૂપ ભલે રોજ મેલું થાય,
રૂપ ભલે
રોજ મેલું થાય,
પણ સ્વરૂપ ક્યારેય
મેલું ના થવું જોઈએ !!
rup bhale
roj melu thay,
pan svarup kyarey
melu na thavu joie !!
Life Quotes Gujarati
3 years ago
તમારી રાહ એ જ જોઈ
તમારી રાહ
એ જ જોઈ શકે,
જેને તમારાથી
સાચો પ્રેમ હોય છે !!
tamari rah
e j joi shake,
jene tamarathi
sacho prem hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે મારી મમ્મીના જમાઈની, બહુ
આજે મારી
મમ્મીના જમાઈની,
બહુ જ યાદ આવે છે !!
aaje mari
mummy na jamaini,
bahu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એકલા રહેતા શીખો સાહેબ, એક
એકલા રહેતા શીખો સાહેબ,
એક દિવસ એવો આવશે ત્યારે
બધા સાથ છોડી દેશે !!
ekala raheta shikho saheb,
ek divas evo aavashe tyare
badha sath chhodi deshe !!
Sad Shayari Gujarati
3 years ago
તમારા ચહેરા પર હંમેશા રહે
તમારા ચહેરા પર હંમેશા
રહે છે હાસ્યના એવા રંગો,
કે જેની સામે ફીકા પડી જાય છે
દુનિયાના તમામ રંગો !!
tamara chahera par hammesha
rahe chhe hasy na eva rango,
ke jeni same fika padi jay chhe
duniyana tamam rango !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની તો ખબર નથી પણ
પ્રેમની તો ખબર નથી પણ
મમ્મી જ્યારે તારા વખાણ કરે છે,
ત્યારે મને સીધો આપણા લગનનો
મંડપ જ દેખાય છે !!
prem ni to khabar nathi pan
mummy jyare tara vakhan kare chhe,
tyare mane sidho aapana lagan no
mandap j dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કિસ્મતથી મળે, મરજીથી
સાચો પ્રેમ
કિસ્મતથી મળે,
મરજીથી નહીં !!
sacho prem
kismat thi male,
marajithi nahi !!
Love Shayari Gujarati
3 years ago
જો તમે મારી સંગતમાં નથી,
જો તમે
મારી સંગતમાં નથી,
એનો મતલબ એ છે કે
તમે ખરાબ સંગતમાં છો !!
jo tame
mari sangat ma nathi,
eno matalab e chhe ke
tame kharab sangat ma chho !!
Gujarati Jokes
3 years ago
