જન્મ અને મૃત્યું તો ઈશ્વરના
જન્મ અને મૃત્યું
તો ઈશ્વરના હાથમાં છે,
માણસના હાથમાં તો ખાલી
મોબાઈલ જ છે !!
😜😜😜😜😜
janm ane mrutyu
to ishvar na hath ma chhe,
manas na hath ma to khali
mobile j chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
પ્રેમ તો પ્રેમ છે, પછી
પ્રેમ તો પ્રેમ છે,
પછી અધુરો શું
અને પૂરો શું !!
prem to prem chhe,
pachhi adhuro shu
ane puro shu !!
Love Shayari Gujarati
3 years ago
અમુક છોકરીઓ ગાળ નથી બોલતી,
અમુક છોકરીઓ
ગાળ નથી બોલતી,
બસ ભાઈ કહી દે છે !!
amuk chhokario
gal nathi bolati,
bas bhai kahi de chhe !!
Gujarati Jokes
3 years ago
ભગવાન તને બધું આપે, પણ
ભગવાન
તને બધું આપે,
પણ મને તો બસ
તું જ આપે.
bhagavan
tane badhu aape,
pan mane to bas
tu j aape.
Romantic Shayari Gujarati
3 years ago
શરમાય છે ને મને જોઇને
શરમાય છે ને
મને જોઇને ગભરાય પણ છે,
પણ એ મને જ્યારે જોવે છે ત્યારે
મારું મન પણ મલકાય છે.
sharamay chhe ne
mane joine gabharay pan chhe,
pan e mane jyare jove chhe tyare
maru man pan malakay chhe.
Love Shayari Gujarati
3 years ago
ભાગ્ય આપણા વિચારો મુજબ નથી
ભાગ્ય આપણા વિચારો
મુજબ નથી ચાલતું સાહેબ,
આપણા કર્મો પ્રમાણે ચાલે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bhagy aapana vicharo
mujab nathi chalatu saheb,
aapana karmo pramane chale chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સાલું દુનિયામાં બધાના ચક્કર ચાલે
સાલું દુનિયામાં
બધાના ચક્કર ચાલે છે,
અને એ જોઇને મને
ચક્કર આવે છે !!
😂😂😂😂😂😂😂
salu duniyama
badhana chakkar chale chhe,
ane e joine mane
chakkar aave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માસ્ક લગાવવું જરૂરી છે, સરકાર
માસ્ક લગાવવું જરૂરી છે,
સરકાર બારમાંથી બચાવી શકે
તેરમાંથી નહીં હો સાહેબ !!
😂😂😂😂😂😂
mask lagavavu jaruri chhe,
sarakar bar mathi bachavi shake
ter mathi nahi ho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બદલાયા તો તમે છો, અમે
બદલાયા તો તમે છો,
અમે તો આજે પણ એ જ છીએ
જે ગઈકાલે હતા !!
badalaya to tame chho,
ame to aaje pan e j chhie
je gaikale hata !!
Narajagi Shayari Gujarati
3 years ago
બસ કાયમ સ્ટેટસ જોયા કરો
બસ કાયમ
સ્ટેટસ જોયા કરો છો,
ક્યારેક હાલ ચાલ પણ
પૂછતાં રહો !!
bas kayam
status joya karo chho,
kyarek hal chal pan
puchhata raho !!
Narajagi Shayari Gujarati
3 years ago
