Shala Rojmel
એને ચોમાસું બોવ ગમે છે

એને ચોમાસું
બોવ ગમે છે સાહેબ,
એટલે જ મને રડાવ્યા કરે છે
એ બારે માસ !!
😢😢😢😢😢😢😢

ene chomasu
bov game chhe saheb,
etale j mane radavya kare chhe
e bare mas !!
😢😢😢😢😢😢😢

Sad Shayari Gujarati

3 years ago

એક વર્ષ પહેલા ડર હતો

એક વર્ષ પહેલા ડર હતો
કે ક્યાંક ખોવાઈના જાય તું,
આજે દુઆ કરું છું કે રસ્તે ચાલતાં
ક્યાંક મળી ના જાય તું !!

ek varsh pahela dar hato
ke kyank khovaina jay tu,
aaje dua karu chhu ke raste chalata
kyank mali na jay tu !!

હંમેશા હસ્તા રહો મિત્રો, કારણ

હંમેશા હસ્તા રહો મિત્રો,
કારણ કે તમારા મોઢાનું સુંદર સ્મિત,
તમારા દુશ્મનોને એમની નિષ્ફળતાનો
અનુભવ કરાવે છે !!

hammesha hasta raho mitro,
karan ke tamara modhanu sundar smit,
tamara dusmanone emani nishfalatano
anubhav karave chhe !!

Life Quotes Gujarati

3 years ago

આનંદ તો કોઈપણ કરે સાહેબ,

આનંદ તો
કોઈપણ કરે સાહેબ,
કોઈ આનંદ કરે એ જોઈ
શકવું અઘરૂ છે !!

aanand to
koipan kare saheb,
koi aanand kare e joi
shakavu agharu chhe !!

Life Quotes Gujarati

3 years ago

ફરિયાદ મને પણ છે જિંદગીથી,

ફરિયાદ મને
પણ છે જિંદગીથી,
પણ જીવવું છે માટે
જતું કરું છું !!

fariyad mane
pan chhe jindagithi,
pan jivavu chhe mate
jatu karu chhu !!

Life Quotes Gujarati

3 years ago

બસ એ દાખલો જ મને

બસ એ દાખલો જ
મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી
શું વધે મારામાં !!

bas e dakhalo j
mane na aavadyo,
ke tari badbaki pachhi
shu vadhe marama !!

Love Shayari Gujarati

3 years ago

મેં એને એકવાર કહ્યું હતું

મેં એને એકવાર કહ્યું હતું
કે મને મજાક બહુ જ પસંદ છે,
પછી થયું એવું કે એણે મારી
જિંદગી જ મજાક બનાવી દીધી !!

me ene ekavar kahyu hatu
ke mane majak bahu j pasand chhe,
pachhi thayu evu ke ene mari
jindagi j majak banavi didhi !!

ગાલ પર ભીનાશનું કારણ ફક્ત

ગાલ પર ભીનાશનું
કારણ ફક્ત એ જ છે,
આંખથી નીતર્યા કરે છે
ચાહવાનો થાક !!

gal par bhinash nu
karan fakt e j chhe,
aankh thi nitarya kare chhe
chahavano thak !!

દિલથી વિચારું તો એની સાથે

દિલથી વિચારું તો
એની સાથે પ્રેમ છે,
મગજથી વિચારું તો
માત્ર મારો વહેમ છે !!

dil thi vicharu to
eni sathe prem chhe,
magaj thi vicharu to
matr maro vahem chhe !!

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો

જીવનમાં જ્યાં સુધી ખરાબ
માણસોનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસોની
કદર નથી થતી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

jivan ma jya sudhi kharab
manasono anubhav na thay,
tya sudhi sara manasoni
kadar nathi thati !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.