એના જ ગળે મળીને, એની
એના જ ગળે મળીને,
એની જ ફરિયાદ કરવાનું મન થાય,
બસ એનું નામ સાચો પ્રેમ !!
en j gale maline,
eni j fariyad karavanu man thay,
bas enu nam sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
હવે લાગી રહ્યું છે, કે
હવે લાગી રહ્યું છે,
કે લાઈફ બહુ
નાની છે !!
have lagi rahyu chhe,
ke laif bahu
nani chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મોટી બહેન હોવી એ નસીબની
મોટી બહેન
હોવી એ નસીબની વાત છે,
કેમ કે એ પણ આપણને માં જેટલો
જ પ્રેમ કરતી હોય છે !!
moti bahen
hovi e nasibani vat chhe,
kem ke e pan apanane m jetalo
j prem karati hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જ્યાં તમે કશું ના કરી
જ્યાં તમે કશું ના કરી શકો,
ત્યાં એક કામ ચોક્કસ
કરો "પ્રયત્ન" !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jy tame kashun na kari shako,
ty ek kam chokkas
karo"prayatn" !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આ જિંદગી છે જ એવી
આ જિંદગી
છે જ એવી સાહેબ,
કોઈના ઘરે નવી કાર આવે છે તો
કોઈના ઘરે માંની દવા પણ ઉધાર આવે છે !!
a jindagi
chhe j evi saheb,
koin ghare navi kar ave chhe to
koin ghare manni dav pan udhar ave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને તો બસ, તારી સાથે
મને તો બસ,
તારી સાથે વાત કરવાનું
બહાનું જોઈએ !!
mane to bas,
tari sathe vat karavanu
bahanu joie !!
Romantic Shayari Gujarati
3 years ago
લગ્નમાં ગયેલા ઝંડુ છોકરાને પણ
લગ્નમાં ગયેલા ઝંડુ
છોકરાને પણ એમ જ લાગે છે,
કે કન્યા પક્ષની બધી છોકરીઓ
એને જ જોવે છે !!
😂😂😂😂😂😂😂
lagnam gayel zandu
chhokarane pan em j lage chhe,
ke kany pakshani badhi chhokario
ene j jove chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી યાદોની પણ બહુ કદર
તારી યાદોની
પણ બહુ કદર કરી છે મેં,
ક્યારેય આવવાથી રોકી નથી મેં !!
tari yadoni
pan bahu kadar kari chhe me,
kyarey avavathi roki nathi me !!
Miss You Shayari Gujarati
3 years ago
વધારાની વાત મને નહીં ફાવે,
વધારાની
વાત મને નહીં ફાવે,
એક તું જ ગમે છે સીધી વાત છે !!
vadharani
vat mane nahi fave,
ek tu j game chhe sidhi vat chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આ Good Night નો મેસેજ
આ Good Night
નો મેસેજ કર્યા પછી,
કોઈ યાદ આવે તો પાછો મેસેજ
કરાય કે પાપ લાગે ?
😂😂😂😂😂😂
a good night
no mesej kary pachi,
koi yad ave to pachho mesej
karay ke pap lage?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
