ભૂલ કરવી એ ખોટું નથી,
ભૂલ કરવી એ ખોટું નથી,
ભૂલમાંથી કંઈ શીખવું નહીં
એ ખોટું છે સાહેબ !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
bhul karavi e khotu nathi,
bhulamanthi kai shikhavu nahi
e khotu chhe saheb !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺
Good Night Shayari Gujarati
3 years ago
સત્ય હંમેશા "કડવા" જ હોય,
સત્ય હંમેશા "કડવા" જ હોય,
ને એવા કડવા સત્ય સંભળાવે
એ "ભડવા" જ હોય !!
😜😜😜😜😜
saty hammesh"kadav" j hoy,
ne ev kadav saty sambhalave
e"bhadav" j hoy !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
હૃદયના દ્વાર પર કોઈ ડોરબેલ
હૃદયના દ્વાર પર
કોઈ ડોરબેલ ના હોય સાહેબ,
એ તો મીઠી લાગણીના હળવા
ટકોરાથી જ ખુલી જાય !!
hr̥dayan dvar par
koi dorabel na hoy saheb,
e to mithi laganin halav
takorathi j khuli jay !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિ એવી પણ હોય
કોઈ વ્યક્તિ
એવી પણ હોય છે,
જે ફક્ત આપણી સામે જ
આપણી હોય છે !!
koi vyakti
evi pan hoy chhe,
je fakt apani same j
apani hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુનિયા તમારા કહેવાથી નહીં, પણ
દુનિયા
તમારા કહેવાથી નહીં,
પણ તમારા ઉદાહરણથી બદલશે.
duniy
tamar kahevathi nahi,
pan tamar udaharanathi badalashe.
Life Quotes Gujarati
3 years ago
બાળપણમાં એકબીજા સાથે સંતાઈને રમતા,
બાળપણમાં
એકબીજા સાથે સંતાઈને રમતા,
હવે બધા એકબીજા સાથે
રમીને સંતાઈ જાય છે.
balapanam
ekabij sathe santaine ramat,
have badh ekabij sathe
ramine santai jay chhe.
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક મારા સાસરી વાળા
ક્યારેક ક્યારેક મારા
સાસરી વાળા પર તરસ આવે છે,
કે બિચારા સંસ્કારી વહુ ગોતતા
હશે અને મળીશ હું !!
😂😂😂😂😂😂😂
kyarek kyarek mar
sasari val par taras ave chhe,
ke bichar sanskari vahu gotat
hashe ane malish hu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉંચાઈ અને ઉંમર એકવાર વધે
ઉંચાઈ અને ઉંમર
એકવાર વધે પછી ઘટે નહીં,
લાગણી અને વિશ્વાસ એકવાર
ઘટે પછી વધે નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
unchai ane ummar
ekavar vadhe pachi ghate nahi,
lagani ane vishvas ekavar
ghate pachi vadhe nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
રાવણે મરતા મરતા વિભીષણને કહ્યું
રાવણે મરતા
મરતા વિભીષણને કહ્યું હતું,
પેટ્રોલ ગાડી ના લેતો નહીંતર લંકા
પણ વેચાઈ જશે !!
😂😂😂😂😂😂😂
ravane marat
marat vibhishanane kahyu hatu,
petrol gadi na leto nahintar lank
pan vechai jashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘરવાળા મારી મરજીની હેર સ્ટાઈલ
ઘરવાળા મારી મરજીની
હેર સ્ટાઈલ પણ નથી કરવા દેતા,
એ મને મરજીથી લગ્ન શું કરવા દેશે !!
😂😂😂😂😂😂😂
gharaval mari marajini
her stail pan nathi karav det,
e mane marajithi lagn shun karav deshe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
