દીકરીઓ એક ઘરનું નહીં, બે-બે
દીકરીઓ
એક ઘરનું નહીં,
બે-બે ઘરનું નસીબ હોય છે !!
dikario
ek gharanu nahi,
be-be gharanu nasib hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જિંદગીમાં કંઇક બનવું છે એવા
જિંદગીમાં કંઇક
બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે
એવા સપના જુઓ !!
jindagim kaik
banavu chhe ev sapan na juo,
pan mare kaik kari batavavu chhe
ev sapan juo !!
Gujarati Suvichar
3 years ago
જોજે હો ક્યાંક મોડું ના
જોજે હો
ક્યાંક મોડું ના થઇ જાય,
તારા પહેલા કોઈક બીજું
મને ના લઇ જાય !!
😂😂😂😂😂😂
joje ho
kyank modu na thai jay,
tar pahel koik biju
mane na lai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને રડતા જોઇને પોતે પણ
મને રડતા જોઇને
પોતે પણ રડવા લાગે,
બસ એવો હમસફર છે મારો !!
mane radat joine
pote pan radav lage,
bas evo hamasafar chhe maro !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ જો પોતાનું હોય તો
કોઈ જો પોતાનું હોય
તો દુનિયા કેવી વ્હાલી લાગે,
એની હારે બે મીઠી વાત
બીજું કોઈ શું માંગે !!
koi jo potanu hoy
to duniy kevi vhali lage,
eni hare be mithi vat
biju koi shun mange !!
Romantic Shayari Gujarati
3 years ago
રોજ રોજ Video Call ના
રોજ રોજ
Video Call ના કરીશ,
મારે T shirt બદલવું પડે છે !!
😂😂😂😂😂
roj roj
video chll na karish,
mare t shirt badalavu pade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક ઇંચ પણ છોડવાનું મન
એક ઇંચ પણ
છોડવાનું મન નથી થતું,
કોઈ ઝગડા વાળી જમીન
જેવી લાગે છે તું !!
ek inch pan
chhodavanu man nathi thatu,
koi zagada vali jamin
jevi lage chhe tu !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં ભીડ ભેગી થાય, ત્યાં
જ્યાં ભીડ ભેગી થાય,
ત્યાં સત્ય સંતાઈ જ જાય છે !!
jya bhid bhegi thay,
tya saty santai j jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તું એટલે પૂરી નહીં થાય
તું એટલે પૂરી નહીં થાય
એ જાણવા છતાયે,
વારંવાર માંગેલી અસંખ્ય
માનતાઓ !!
tu etale puri nahi thay
e janava chhataye,
varanvar mangeli asankhy
manatao !!
Romantic Shayari Gujarati
3 years ago
GN બોલે 10 વાગ્યે અને
GN બોલે 10 વાગ્યે અને
Last Seen હોય 12 વાગ્યાનું,
એ શું મને મુર્ખ સમજતી હશે ?
😂😂😂😂😂😂
gn bole 10 vagye ane
last seen hoy 12 vagyanu,
e shu mane murkh samajati hashe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
