Shala Rojmel
દુનિયાને મારી તબાહી જ પસંદ

દુનિયાને મારી
તબાહી જ પસંદ છે,
પણ કોઈની દુવાઓ સામે
એ જરા મજબુર છે !!

duniyane mari
tabahi j pasand chhe,
pan koini duvao same
e jara majabur chhe !!

હું પરાયા લોકો પર ક્યારેય

હું પરાયા લોકો પર
ક્યારેય ગુસ્સો નથી કરતો,
બસ એમની સાથે વાત કરવાનું
બંધ કરી દઉં છું !!

hu paraya loko par
kyarey gusso nathi karato,
bas emani sathe vat karavanu
bandh kari dau chhu !!

શોધવા છતાં નહીં મળું હું,

શોધવા
છતાં નહીં મળું હું,
જો ભૂલથી પણ ખોઈ
બેસીશ મને !!

shodhava
chhata nahi malu hu,
jo bhulathi pan khoi
besish mane !!

કોઈ મારા જેવું મળે તો

કોઈ મારા
જેવું મળે તો કહેજો,
હું પોતે પણ આવીશ એને
સલામ કરવા !!

koi mara
jevu male to kahejo,
hu pote pan avish ene
salam karava !!

તારું જવું પણ જરૂરી હતું,

તારું જવું પણ જરૂરી હતું,
બાકી મને ખબર કેવી રીતે પડત કે
દુનિયામાં વધારે સારી
છોકરીઓ પણ છે !!

taru javu pan jaruri hatu,
baki mane khabar kevi rite padat ke
duniyam vadhare sari
chhokario pan chhe !!

હવે એકલા રહેતા શીખી લીધું

હવે એકલા
રહેતા શીખી લીધું છે,
તો તમે તમારો TIME તમારી
પાસે જ રાખો !!

have ekala
raheta shikhi lidhu chhe,
to tame tamaro time tamari
pase j rakho !!

જિંદગી છે સાહેબ મજા કરો,

જિંદગી છે
સાહેબ મજા કરો,
મારાથી નફરત છે તો હજુ
વધારે કરો !!

jindagi chhe
saheb maja karo,
marathi nafarat chhe to haju
vadhare karo !!

જિંદગીની રમતમાં ભલે એકલો છું,

જિંદગીની
રમતમાં ભલે એકલો છું,
પણ એક્કો છું હો સાહેબ !!

jindagini
ramatama bhale ekalo chhu,
pan ekko chhu ho saheb !!

આવો તો તમારી જરૂર છે,

આવો તો તમારી જરૂર છે,
ના આવો તો અમે વળી ક્યાં મરી
જવાના છીએ તમારા વગર !!

aavo to tamari jarur chhe,
na avo to ame vali kya mari
javana chhie tamara vagar !!

મતલબી લોકોને મતલબથી જ મતલબ

મતલબી લોકોને
મતલબથી જ મતલબ હોય છે,
અમને પણ એવા મતલબીઓથી
ક્યાં કોઈ મતલબ છે !!

matalabi lokone
matalabathi j matalab hoy chhe,
amane pan eva matalabiothi
kya koi matalab chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.