Shala Rojmel
સિંહનું સમાધાન સ્મશાને જ હોય

સિંહનું સમાધાન
સ્મશાને જ હોય સાહેબ,
બાકી જીવતો સિંહ કોઈ સામે
નમે એ વાતમાં દમ નથી !!

sinhanu samadhan
smashane j hoy saheb,
baki jivato sinh koi same
name e vatam dam nathi !!

સામનો કરતા કરતા થાકી જશો

સામનો કરતા
કરતા થાકી જશો સાહેબ,
કેમ કે મારી સાથે મારા
દોસ્તો ઉભા છે !!

samano karat
karat thaki jasho saheb,
kem ke mari sathe mar
dosto ubh chhe !!

બોલતા પહેલા વિચારજો હો સાહેબ,

બોલતા પહેલા
વિચારજો હો સાહેબ,
બાકી જીભ અને હાથ અમારી
પાસે પણ છે !!

bolat pahel
vicharajo ho saheb,
baki jibh ane hath amari
pase pan chhe !!

તમારી બનાવેલી વ્યાખ્યાથી અલગ છું,

તમારી બનાવેલી
વ્યાખ્યાથી અલગ છું,
એનો મતલબ એમ નથી
કે હું ખરાબ છું !!

tamari banaveli
vyakhyathi alag chhu,
eno matalab em nathi
ke hu kharab chhu !!

જો માથે બરફ અને મુખમાં

જો માથે બરફ
અને મુખમાં બરફી,
તો આખી દુનિયા તમારાં તરફી !!
😎😎😎😎😎😎😎😎

jo mathe baraf
ane mukham baraphi,
to akhi duniy tamar taraphi !!
😎😎😎😎😎😎😎😎

અમુક લોકો આવ્યા હતા મને

અમુક લોકો
આવ્યા હતા મને સમજવા માટે,
પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!

amuk loko
avy hat mane samajav mate,
pachi pote j samajine chaly gay !!

મારે કોઈના #Like ની કોઈ

મારે કોઈના
#Like ની કોઈ જરૂર નથી,
લોકો મને દિલથી #Like કરે
છે એ જ ઘણું છે !!

mare koin
#like ni koi jarur nathi,
loko mane dilathi#like kare
chhe e j ghanu chhe !!

અમારી સાથે સંબંધ બનાવી રાખજો,

અમારી સાથે સંબંધ બનાવી રાખજો,
અમે ત્યાં પણ કામ આવીએ છીએ
જ્યાં બધા સાથ છોડી દે છે !!

amari sathe sambandh banavi rakhajo,
ame ty pan kam avie chie
jy badh sath chhodi de chhe !!

હવે કોઇથી નારાજ નથી થવું,

હવે કોઇથી
નારાજ નથી થવું,
બધાને નજરઅંદાજ
કરીને જીવવું છે !!

have koithi
naraj nathi thavu,
badhane najaraandaj
karine jivavu chhe !!

આમ તો હું ખરાબ નથી,

આમ તો હું ખરાબ નથી,
પણ વાત જો વટ પર આવશે
તો મારાથી ખરાબ પણ કોઈ નથી !!

am to hu kharab nathi,
pan vat jo vat par avashe
to marathi kharab pan koi nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.