Shala Rojmel
અમારું ગણિત બધાથી કંઇક અલગ

અમારું ગણિત
બધાથી કંઇક અલગ છે,
પામવા કરતા જતું કરવામાં
મજા છે !!

amaru ganit
badhathi kaik alag chhe,
pamav karat jatu karavam
maj chhe !!

ત્યાં દુઆ પણ કામના કરે

ત્યાં દુઆ પણ કામના
કરે અને દવા પણ કામના કરે,
જ્યાં વટ પણ મારો અને
વહીવટ પણ મારો !!
😎😎😎😎😎😎😎😎

tya dua pan kaman
kare ane dav pan kaman kare,
jy vat pan maro ane
vahivat pan maro !!
😎😎😎😎😎😎😎😎

આપણે તો બસ મોજમાં રહેવાનું,

આપણે તો
બસ મોજમાં રહેવાનું,
બળતરા કરવા વાળા
ભલે કર્યા કરે !!

apane to
bas mojam rahevanu,
balatar karav val
bhale kary kare !!

ચહેરા બધાના યાદ છે, બસ

ચહેરા
બધાના યાદ છે,
બસ સમયની રાહ છે !!

chhera
badhan yad chhe,
bas samayani rah chhe !!

હવે પોતાની જાતને મળવાનું મન

હવે પોતાની
જાતને મળવાનું મન થાય છે,
લોકોથી સાંભળ્યું છે કે થોડાક
ખરાબ છીએ અમે !!

have potani
jatane malavanu man thay chhe,
lokothi sambhalyu chhe ke thodak
kharab chie ame !!

ફક્ત એથી જ કોઈની મદદ

ફક્ત એથી જ કોઈની
મદદ માંગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને
એ બેશરમ નીકળે તો !!

phakt ethi j koini
madad mangi nathi shakato,
sharamathi hath lambavu ane
e besharam nikale to !!

હા હું સેલ્ફીશ છું, જે

હા હું સેલ્ફીશ છું,
જે મારું છે એ મારું જ છે,
બીજાને કેમ આપું ?

h hu selphish chhu,
je maru chhe e maru j chhe,
bijane kem apu?

અમે પણ જિંદગી જેવા જ

અમે પણ જિંદગી
જેવા જ છીએ યાદ રાખજે,
એક જ વાર મળીએ છીએ
બીજી વાર નહીં !!

ame pan jindagi
jev j chie yad rakhaje,
ek j var malie chie
biji var nahi !!

ચાલો માની લ્યો હવે કે

ચાલો માની
લ્યો હવે કે મારા વગર,
તમારી લાઈફ સાવ બોરિંગ છે !!

chalo mani
lyo have ke mar vagar,
tamari laif sav boring chhe !!

મારા એકાંતમાં જ હું એટલો

મારા એકાંતમાં
જ હું એટલો વ્યસ્ત છું,
દુનિયાને શું ખબર કે
હું કેટલો મસ્ત છું !!

mar ekantam
j hu etalo vyast chhu,
duniyane shun khabar ke
hu ketalo mast chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.