Shala Rojmel
તમારું સપનું પ્લેનમાં ફરવાનું છે,

તમારું સપનું
પ્લેનમાં ફરવાનું છે,
અમારું સપનું પ્લેન
ખરીદવાનું છે !!

tamaru sapanu
plenam faravanu chhe,
amaru sapanu plen
kharidavanu chhe !!

બહુ જ મતલબી છું હું,

બહુ જ મતલબી છું હું,
વાત જયારે મારા માં બાપની આવે
ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું !!

bahu j matalabi chhu hu,
vat jayare mar m bapani ave
tyare hu badhu j bhuli jau chhu !!

ઔકાતમાં રહેતા શીખી જજો સાહેબ,

ઔકાતમાં
રહેતા શીખી જજો સાહેબ,
કેમ કે અમને હાથ જોડતા
અને તોડતા બંને આવડે છે !!

aukatam
rahet shikhi jajo saheb,
kem ke amane hath jodat
ane todat banne avade chhe !!

સંબંધો વિશે હું કંઈ જાણતો

સંબંધો વિશે હું કંઈ જાણતો નથી,
પણ મને મળ્યા પછી કોઈ ભૂલી જાય
એ વાતમાં હું જરાય માનતો નથી !!

sambandho vishe hu kai janato nathi,
pan mane maly pachi koi bhuli jay
e vatam hu jaray manato nathi !!

તમે પ્રેમથી રહેશો તો પ્રેમી,

તમે પ્રેમથી
રહેશો તો પ્રેમી,
બાકી અમે પણ હરામી !!

tame premathi
rahesho to premi,
baki ame pan harami !!

હું એ ચહેરાને ક્યારેય ઉદાસ

હું એ ચહેરાને
ક્યારેય ઉદાસ નહીં થવા દઉં,
જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે !!

hu e chaherane
kyarey udas nahi thav dau,
je mar chaherane joine
khush thai jay chhe !!

પૂછી લેતા બસ એ મિજાજ

પૂછી લેતા
બસ એ મિજાજ મારો,
કેટલો આસાન હતો
ઈલાજ મારો !!

puchi let
bas e mijaj maro,
ketalo asan hato
ilaj maro !!

કોણ આવ્યું અને કોણ ગયું,

કોણ આવ્યું અને કોણ ગયું,
એવું મને ક્યારેય ગણતા
ફાવ્યું જ નથી !!

kon avyu ane kon gayu,
evu mane kyarey ganat
favyu j nathi !!

હું એવી છોકરી છું જે

હું એવી છોકરી
છું જે દુઃખી થઇ જાય છે,
અને એ પણ કોઈ કારણ વગર !!

hu evi chhokari
chhu je dukhi thai jay chhe,
ane e pan koi karan vagar !!

હું જાણું છું કે હું

હું જાણું છું કે હું સારો નથી,
પણ બીજાની જેમ મતલબના
સંબંધ રાખતા મને નથી આવડતું !!

hu janu chhu ke hu saro nathi,
pan bijani jem matalaban
sambandh rakhat mane nathi avadatu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.