તમારે મને ક્યારેય કંઈ નહીં
તમારે મને
ક્યારેય કંઈ નહીં કહેવાનું,
એક વાત યાદ રાખજો કે હું મારી
રીતે પરફેક્ટ જ છું !!
tamare mane
kyarey kai nahi kahevanu,
ek vat yad rakhajo ke hu mari
rite parafekt j chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે જીદ એ છે, કે
હવે જીદ એ છે,
કે મારી બધી જીદ
પૂરી કરવી છે !!
have jid e chhe,
ke mari badhi jid
puri karavi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું માત્ર એવા લોકો માટે
હું માત્ર
એવા લોકો માટે ફ્રી છું,
જે મારા માટે હંમેશા
ફ્રી હોય છે !!
hu matr
ev loko mate phri chhu,
je mar mate hammesh
phri hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ક્યારેક સામા મળે તો હાથ
ક્યારેક સામા મળે તો
હાથ મિલાવ્યા વગર જાય નહીં,
દુશ્મનો સાથે પણ એટલી
દોસ્તી મેં રાખી છે !!
kyarek sam male to
hath milavy vagar jay nahi,
dusmano sathe pan etali
dosti me rakhi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ખોટું પગલું કેવી રીતે
હું ખોટું
પગલું કેવી રીતે ભરી શકું,
મને તો ચાલતા જ મારા પપ્પાએ
શીખવાડ્યું છે !!
hu khotu
pagalu kevi rite bhari shaku,
mane to chalat j mar pappae
shikhavadyu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ હાથ જાણીતા ના હોવા
બસ હાથ
જાણીતા ના હોવા જોઈએ,
પીઠમાં ખંજર હશે તો
પણ ચાલશે !!
bas hath
janit na hov joie,
pitham khanjar hashe to
pan chalashe !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ મારો સમય આવવા દે,
બસ મારો
સમય આવવા દે,
તું પણ યાદ કરીશ મને !!
bas maro
samay avav de,
tu pan yad karish mane !!
Attitude Shayari Gujarati
3 years ago
ગમતું ભલે અમે ગમતાને દીધું,
ગમતું ભલે
અમે ગમતાને દીધું,
પણ નમતું તો અમે કોઈના
બાપને નથી દીધું !!
gamatu bhale
ame gamatane didhu,
pan namatu to ame koina
bapane nathi didhu !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈપણ માણસ મને મળ્યા પછી
કોઈપણ માણસ મને
મળ્યા પછી નફરત ના કરી શકે,
પણ હા એ માણસ હોવો જોઈએ !!
koipan manas mane
maly pachi nafarat na kari shake,
pan h e manas hovo joie !!
Attitude Shayari Gujarati
3 years ago
મને સાચું બોલવાવાળા લોકો પસંદ
મને સાચું
બોલવાવાળા લોકો પસંદ છે,
સારું બોલવાવાળા
નહીં સાહેબ !!
mane sachhu
bolavaval loko pasand chhe,
saru bolavaval
nahi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
