હારી જવાનું મંજુર છે મને,
હારી
જવાનું મંજુર છે મને,
પણ બાજી તો હું
મોટી જ રમીશ !!
hari
javanu manjur chhe mane,
pan baji to hu
moti j ramish !!
Attitude Shayari Gujarati
3 years ago
વગર વાંકનો જ્યાં વટ હશે,
વગર વાંકનો જ્યાં વટ હશે,
ત્યાં સંબંધ અમારોય
કટ હશે !!
vagar vankano jy vat hashe,
ty sambandh amaroy
kat hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
બેશક કમી હશે મારામાં, પણ
બેશક
કમી હશે મારામાં,
પણ હું બેઈમાન
નથી સાહેબ !!
beshak
kami hashe maram,
pan hu beiman
nathi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
ધીરજ રાખ સમય આવ્યે ઘા
ધીરજ રાખ સમય
આવ્યે ઘા અહીંથી પણ થશે,
કેમ કે હું કોઈ ભગવાન નથી
કે માફ કરી દઉં !!
dhiraj rakh samay
avye gh ahinthi pan thashe,
kem ke hu koi bhagavan nathi
ke maf kari dau !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો વિચારી પણ ના શકે,
લોકો
વિચારી પણ ના શકે,
મારે કંઇક એવું
કરવું છે !!
loko
vichari pan na shake,
mare kaik evu
karavu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કહી દીધું છે મનને માની
કહી દીધું છે
મનને માની જવાનું,
જીદ મૂકી ખોટી ક્યારેક
હારી જવાનું !!
kahi didhu chhe
manane mani javanu,
jid muki khoti kyarek
hari javanu !!
Attitude Shayari Gujarati
3 years ago
જે હંમેશા કહીને આવે, અમે
જે હંમેશા
કહીને આવે,
અમે એ મુસીબત
છીએ સાહેબ !!
je hammesh
kahine aave,
ame e musibat
chie saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
બેટા એવું ના સમજીશ કે
બેટા એવું ના
સમજીશ કે મારી ત્રેવડ નથી,
ત્રેવડ તો છે પણ એ જોવાની
તારી ત્રેવડ નથી !!
bet evu n
samajish ke mari trevad nathi,
trevad to chhe pan e jovani
tari trevad nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
મારો આજ અંદાજ લોકોને ગમે
મારો આજ
અંદાજ લોકોને ગમે છે કે,
આટલી ઠોકરો ખાવા છતા
પણ આ કેમ જીવે છે !!
😎😎😎😎😎😎😎
maro aaj
andaj lokone game chhe ke,
atali thokaro khav chat
pan kem jive chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
હું ખુશ છું કે કોઈ
હું ખુશ છું કે
કોઈ મારી વાત તો કરે છે,
ખરાબ કહે છે તો શું થયું
એ યાદ તો કરે છે !!
hu khush chhu ke
koi mari vat to kare chhe,
kharab kahe chhe to shun thayu
e yad to kare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
