એટીટ્યુડ હોઈ શકે સાહેબ, પરંતુ
એટીટ્યુડ
હોઈ શકે સાહેબ,
પરંતુ ઈગો ના તો છે અને
ના ક્યારેય હશે !!
attitude
hoi shake saheb,
parantu igo na to chhe ane
n kyarey hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈને અમે સારા ના લાગીએ
કોઈને અમે સારા
ના લાગીએ તો કંઈ વાંધો નહીં,
બધાની Choice કંઈ Branded
થોડી હોય છે !!
koine ame sar
n lagie to kai vandho nahi,
badhani choice kai branded
thodi hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેના નામ પર તમે ઉડો
જેના નામ પર
તમે ઉડો છો ને વ્હાલા,
એ બધા હાથ જોડીને અમને
સલામ કરે છે !!
jen nam par
tame udo chho ne vhal,
e badh hath jodine amane
salam kare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એક એવી છોકરી છું,
હું એક એવી છોકરી છું,
જેને તમે હસાવી તો લેશો,
પણ ફસાવી નહીં શકો !!
hu ek evi chhokari chhu,
jene tame hasavi to lesho,
pan fasavi nahi shako !!
Attitude Shayari Gujarati
3 years ago
સંબંધો વિશે હું કંઈ જાણતો
સંબંધો વિશે
હું કંઈ જાણતો નથી,
પણ મળ્યા પછી કોઈ મને ભૂલી
જાય એ વાતમાં હું માનતો નથી !!
sambandho vishe
hu kai janato nathi,
pan maly pachi koi mane bhuli
jay e vatam hu manato nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું દિલ નથી તોડતી કોઈનું,
હું દિલ
નથી તોડતી કોઈનું,
પણ ઘમંડ તોડવાની હિંમત
જરૂર રાખું છું !!
hu dil
nathi todati koinu,
pan ghamand todavani himmat
jarur rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ઉંચાઈ પર ઉડીને ઘમંડ ના
ઉંચાઈ પર
ઉડીને ઘમંડ ના કર વ્હાલા,
જો હું ઔકાત પર આવ્યો તો આખું
આકાશ ખરીદી લઈશ !!
unchai par
udine ghamand na kar vhal,
jo hu aukat par avyo to akhu
akash kharidi laish !!
Attitude Shayari Gujarati
3 years ago
હા બધું મૂકી દીધું છે
હા બધું મૂકી દીધું
છે પણ એટલું યાદ રાખજો,
સિંહ શિકાર કરવાનું
ક્યારેય ના ભૂલે !!
h badhu muki didhu
chhe pan etalu yad rakhajo,
sinh shikar karavanu
kyarey na bhule !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે તો નાદાન બનીને તમને
અમે તો નાદાન
બનીને તમને મેસેજ કરીએ છીએ,
તમે જ Late Reply કરીને
Attitude બતાવો છો !!
ame to nadan
banine tamane mesej karie chie,
tame j late reply karine
attitude batavo chho !!
Attitude Shayari Gujarati
3 years ago
આગ લગાવી દઈશ હું એ
આગ લગાવી
દઈશ હું એ ઈચ્છાઓને,
જેના કારણે મારે કોઈ
સામે ઝૂકવું પડે !!
ag lagavi
daish hu e icchaone,
jen karane mare koi
same jhukavu pade !!
Attitude Shayari Gujarati
3 years ago
