Shala Rojmel
સમય સમયની વાત છે આજે

સમય સમયની વાત છે
આજે તમારો છે તો ઉડી લો,
કાલે અમારો આવશે તો ઉડાવી દઈશું !!

samay samayani vat chhe
aje tamaro chhe to udi lo,
kale amaro avashe to udavi daishun !!

મારી અવગણના કરવાવાળાને હું, મારી

મારી અવગણના
કરવાવાળાને હું,
મારી સફળતાથી જ
જવાબ આપીશ !!

mari avaganan
karavavalane hu,
mari safalatathi j
javab apish !!

યાદ રાખજો સમય પોતાનો રંગ

યાદ રાખજો સમય
પોતાનો રંગ જરૂર બદલે છે,
આજે તમારો છે તો કાલે
મારો પણ આવશે !!

yad rakhajo samay
potano rang jarur badale chhe,
aje tamaro chhe to kale
maro pan avashe !!

જરૂર પડે ત્યારે યાદ કરવાવાળાને,

જરૂર પડે ત્યારે
યાદ કરવાવાળાને,
અમે જરૂર પડે ત્યારે પણ
યાદ નથી કરતા !!

jarur pade tyare
yad karavavalane,
ame jarur pade tyare pan
yad nathi karat !!

હા હું માનું છું કે

હા હું માનું છું
કે હું ઘણો ખરાબ છું,
પણ આ દુનિયા પણ
ક્યાં સારી છે !!

h hu manu chhu
ke hu ghano kharab chhu,
pan duniy pan
ky sari chhe !!

હું અને પ્યાર ? નો ચાન્સ

હું અને પ્યાર ?
નો ચાન્સ યાર !!
😊😊😊😊😊

hu ane pyar?
no chans yar !!
😊😊😊😊😊

હું એમના માટે પણ દુવા

હું એમના
માટે પણ દુવા માંગું છું,
જેમને મારા નામથી પણ નફરત છે !!

hu eman
mate pan duv mangu chhu,
jemane mar namathi pan nafarat chhe !!

સુખમાં સાથે હોઉં કે ના

સુખમાં સાથે
હોઉં કે ના હોઉં,
હું તારા દુઃખમાં જરૂર
સાથે હોઈશ !!

sukham sathe
hou ke na hou,
hu tar dukham jarur
sathe hoish !!

એટીટ્યુડ હોઈ શકે સાહેબ, પરંતુ

એટીટ્યુડ
હોઈ શકે સાહેબ,
પરંતુ ઈગો ના તો છે અને
ના ક્યારેય હશે !!

attitude
hoi shake saheb,
parantu igo na to chhe ane
n kyarey hashe !!

કોઈને અમે સારા ના લાગીએ

કોઈને અમે સારા
ના લાગીએ તો કંઈ વાંધો નહીં,
બધાની Choice કંઈ Branded
થોડી હોય છે !!

koine ame sar
n lagie to kai vandho nahi,
badhani choice kai branded
thodi hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.