Shala Rojmel
ખુશામત કરીને ખીર ખાવા કરતા,

ખુશામત કરીને
ખીર ખાવા કરતા,
મહેનત કરીને ખીચડી
ખાવી વધુ સારી !!

khushamat karine
khir khav karat,
mahenat karine khichadi
khavi vadhu sari !!

તારો Attitude, મારા જૂતા બરાબર !!

તારો Attitude,
મારા જૂતા બરાબર !!

taro attitude,
mar jut barabar !!

જયારે કોઈ મને ના સમજે

જયારે કોઈ
મને ના સમજે ત્યારે,
Music મારું Best Friend
થઇ જાય છે !!

jayare koi
mane na samaje tyare,
music maru best friend
thai jay chhe !!

આવડત હોવી જોઈએ વ્હાલા, બાકી

આવડત હોવી
જોઈએ વ્હાલા,
બાકી હુકમ તો દુશ્મન
પર પણ ચાલે !!

avadat hovi
joie vhal,
baki hukam to dusman
par pan chale !!

કોઈ પ્રેમથી ફૂંક મારે તોય

કોઈ પ્રેમથી ફૂંક
મારે તોય બુઝાઈ જઈએ,
બાકી તો કેટલાય વાવાઝોડા
અહીં હાંફી ગયા !!

koi premathi phunk
mare toy buzai jaie,
baki to ketalay vavajhod
ahi hamphi gay !!

કોઈ વગર કંઈ અટકતું નથી,

કોઈ વગર
કંઈ અટકતું નથી,
એટલે કોઈએ ખોટા
વહેમમાં ના રહેવું !!

koi vagar
kai atakatu nathi,
etale koie khot
vahemam na rahevu !!

અમારા માર્ગમાં વચ્ચે આવવાની કોશિશ

અમારા માર્ગમાં વચ્ચે
આવવાની કોશિશ ના કર વ્હાલા,
કેમ કે અમને તો અમારી મંઝીલ
પણ સલામ ઠોકે છે !!

amar margam vacche
avavani koshish na kar vhal,
kem ke amane to amari manjhil
pan salam thoke chhe !!

સમય આવવા દો સાહેબ, એક

સમય આવવા દો સાહેબ,
એક દિવસ એની પર પણ રાજ કરીશું
જેને લોકો દુનિયા કહે છે !!

samay avav do saheb,
ek divas eni par pan raj karishun
jene loko duniy kahe chhe !!

કોઈ સાથ ના આપે તો

કોઈ સાથ ના આપે
તો અમને શું ફરક પડવાનો,
અમે તો એકલા પણ બધાની
બરાબર છીએ !!

koi sath na ape
to amane shun farak padavano,
ame to ekal pan badhani
barabar chie !!

હા માન્યું કે જોયા હશે

હા માન્યું કે જોયા
હશે તે મારા જેવા સત્તર,
પણ જરા સંભાળજે કેમ કે એ
મારા જેવા હતા હું નહીં !!

ha manyu ke joy
hashe te mar jev sattar,
pan jar sambhalaje kem ke e
mar jev hat hu nahi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.