શાંત છીએ એનો મતલબ એ
શાંત છીએ એનો મતલબ
એ નથી કે બધું ભૂલી ગયા છીએ,
પર્વત ભલે શાંત હોય પણ એની અંદર
જવાળામુખી સળગતો હોય છે !!
sant chie eno matalab
e nathi ke badhu bhuli gay chie,
parvat bhale shant hoy pan eni andar
javalamukhi salagato hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઊંઘ ક્યાંથી આવે, મારા સપનાઓ
ઊંઘ ક્યાંથી આવે,
મારા સપનાઓ હજુ
અધૂરા છે સાહેબ !!
ungh kyanthi ave,
mar sapanao haju
adhur chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
આપણું તો બસ એક જ
આપણું તો
બસ એક જ કામ,
ખાવાનું, પીવાનું ને
મોજમાં રહેવાનું !!
apanu to
bas ek j kam,
khavanu, pivanu ne
mojam rahevanu !!
Attitude Shayari Gujarati
3 years ago
એકલો છું બિચારો નહીં, એ
એકલો છું બિચારો નહીં,
એ તારી ભૂલ છે કે તું નથી
તો મારું બીજું કોઈ નથી !!
ekalo chhu bicharo nahi,
e tari bhul chhe ke tu nathi
to maru biju koi nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
પોતાના ઘરેતો કુતરા પણ સિંહ
પોતાના ઘરેતો
કુતરા પણ સિંહ હોય છે,
પણ સિંહતો બધી જગ્યાએ
સિંહ જ હોય છે !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
potan ghareto
kutar pan sinh hoy chhe,
pan sinhato badhi jagyae
sinh j hoy chhe !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
Attitude Shayari Gujarati
3 years ago
પાણીથી ન્હાય એ કપડાં બદલી
પાણીથી ન્હાય
એ કપડાં બદલી શકે છે,
પણ જે પરસેવેથી ન્હાય એ
કિસ્મત બદલી શકે છે !!
panithi nhay
e kapad badali shake chhe,
pan je parasevethi nhay e
kismat badali shake chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ફક્ત મારું નામ જ તોફાની
ફક્ત મારું
નામ જ તોફાની છે,
બાકી દિલનો તો હું
સાવ ભોળો છું !!
phakt maru
nam j tofani chhe,
baki dilano to hu
sav bholo chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ એટલું અમીર થવું છે
બસ એટલું
અમીર થવું છે મારે,
કે ઉપરવાળી લાઈન
બોલવી ના પડે !!
bas etalu
amir thavu chhe mare,
ke uparavali lain
bolavi na pade !!
Attitude Shayari Gujarati
3 years ago
બધાને ગમવું ક્યાં જરૂરી છે
બધાને ગમવું
ક્યાં જરૂરી છે સાહેબ,
મને ગમતાઓને હું ગમું
એટલું જ બસ છે !!
badhane gamavu
ky jaruri chhe saheb,
mane gamataone hu gamu
etalu j bas chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જરૂર પડે ત્યારે યાદ ના
જરૂર પડે
ત્યારે યાદ ના કરતા હવે,
કેમ કે સભ્યતાની ગલી અમે
ક્યારની છોડી દીધી છે !!
jarur pade
tyare yad na karat have,
kem ke sabhyatani gali ame
kyarani chhodi didhi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
