Shala Rojmel
Love જાય તેલ લેવા, Self

Love જાય તેલ લેવા,
Self Respect પણ જરૂરી છે !!

love jay tel leva,
self respect pan jaruri chhe !!

આ તો દિલ નાસમજ હતું

આ તો દિલ નાસમજ હતું
એટલે તને મોકો આપ્યો,
બાકી તો તારી હિંમત પણ
નથી કે તું મને દગો દે !!

aa to dil nasamaj hatu
etale tane moko aapyo,
baki to tari himmat pan
nathi ke tu mane dago de !!

અમારી સાથે દુશ્મની કરવાનું રહેવા

અમારી સાથે દુશ્મની
કરવાનું રહેવા દો સાહેબ,
નીચે તળિયા કે ઉપર નળિયા
કંઈ નહીં વધે !!

amari sathe dusmani
karavanu raheva do saheb,
niche taliya ke upar naliya
kai nahi vadhe !!

મારી બુરાઈ ઓછી કરજે વ્હાલા,

મારી બુરાઈ
ઓછી કરજે વ્હાલા,
કેમ કે તારી મહેફિલમાં પણ
મારા ઘણા ચાહકો છે !!

mari burai
ochhi karaje vhala,
kem ke tari mahefil ma pan
mara ghana chahako chhe !!

હું તો મારા પપ્પાને પણ

હું તો મારા પપ્પાને પણ
ઈંસ્ટામાં બ્લોક કરી દઉં છું
તો તું શું છે ?

hu to mara pappa ne pan
insta ma block kari dau chhu
to tu shu chhe?

જે મજા પોતાની ઓળખ બનાવવામાં

જે મજા પોતાની
ઓળખ બનાવવામાં છે,
એ મજા બીજાનો પડછાયો
બનવામાં ક્યાં છે !!

je maja potani
olakh banavavama chhe,
e maja bijano padachhayo
banavama kya chhe !!

મને પણ એક્ટિંગનો એવોર્ડ મળવો

મને પણ એક્ટિંગનો
એવોર્ડ મળવો જોઈએ,
આટલું બધું થવા છતાં
પણ હસતા મોઢે રહું છું !!

mane pan acting no
aword malavo joie,
aatalu badhu thava chata
pan hasata modhe rahu chhu !!

પ્રેમ હોય કે નફરત, હું

પ્રેમ હોય કે નફરત,
હું સામેવાળા કરતા
બમણું કરું છું !!

prem hoy ke nafarat,
hu samevala karata
bamanu karu chhu !!

કાચ નથી અમે સાહેબ, કે

કાચ નથી
અમે સાહેબ,
કે તૂટ્યા પછી
વિખેરાઈ જઈએ !!

kach nathi
ame saheb,
ke tutya pachhi
vikherai jaie !!

તું તો મેસેજની વાત કરે

તું તો મેસેજની વાત કરે છે,
હું તો પરીક્ષામાં પણ પ્રશ્નોને
Seen કરીને મૂકી દઉં છું !!

tu to message ni vat kare chhe,
hu to parikshama pan prasnone
seen karine muki dau chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.