ઘમંડ ના કર વ્હાલા, હું
ઘમંડ ના કર વ્હાલા,
હું હાર્યો એ તારી ચાલાકી ન હતી
પણ એ મારી સંબંધ સાચવવાની
વાત હતી !!
ghamand na kar vhala,
hu haryo e tari chalaki na hati
pan e mari sambandh sachavavani
vat hati !!
Attitude Shayari Gujarati
3 years ago
કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
કરવાવાળાએ તો
ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા
મોજે દરિયા જ કર્યા !!
karavavala e to
ghana ghav karya,
toy apane to hammesha
moje dariya j karya !!
Attitude Shayari Gujarati
3 years ago
મારો તો સ્વભાવ છે દુધમાં
મારો તો સ્વભાવ છે
દુધમાં સાકરની જેમ ભળી જવાનો,
પણ તમને જ ગળ્યું ના ભાવે
એમાં મારો શું વાંક !!
maro to svabhav chhe
dudh ma sakar ni jem bhali javano,
pan tamane j galyu na bhave
ema maro shu vank !!
Attitude Shayari Gujarati
3 years ago
મનમાં હોય જો ઘમંડ તો
મનમાં હોય
જો ઘમંડ તો કાઢી નાખજો,
યાદ કરશો તો જ યાદ
આવશો હવે !!
man ma hoy
jo ghamand to kadhi nakhajo,
yad karasho to j yad
aavasho have !!
Attitude Shayari Gujarati
3 years ago
જે મારું છે એ ફક્ત
જે મારું છે એ ફક્ત મારું છે,
જો એ જરા પણ કોઈ બીજાનું થયું
તો મારે એ જોઈએ જ નહીં !!
je maru chhe e fakt maru chhe,
jo e jara pan koi bijanu thayu
to mare e joie j nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું તને બ્લોક નહીં કરું,
હું તને બ્લોક નહીં કરું,
પણ એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે !!
hu tane block nahi karu,
pan e jarur dekhadish
ke te shu gumavyu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ધ્યાનમાં તો અમે ઘણાબધાના છીએ
ધ્યાનમાં તો અમે
ઘણાબધાના છીએ સાહેબ,
મજાની વાત એ છે કે કોઈ અમારું
કંઈ ઉખાડી નથી શકતું !!
dhyanam to ame
ghanabadhan chie saheb,
majani vat e chhe ke koi amaru
kai ukhadi nathi shakatu !!
Attitude Shayari Gujarati
3 years ago
તું ચાલાકીથી કોઈ ચાલ તો
તું ચાલાકીથી
કોઈ ચાલ તો ચાલ વ્હાલા,
હજુ પણ મારામાં હુનર
છે તને હરાવવાનો !!
tu chalakithi
koi chal to chal vhal,
haju pan maram hunar
chhe tane haravavano !!
Attitude Shayari Gujarati
3 years ago
હા હું ભૂલ તો ઘણી
હા હું ભૂલ
તો ઘણી કરીશ,
પણ કોઈનું ખરાબ કોઈ
દિવસ નહીં !!
h hu bhul
to ghani karish,
pan koinu kharab koi
divas nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
હથિયાર અને ગિટાર બંને આવડે
હથિયાર અને ગિટાર
બંને આવડે છે વ્હાલા,
નક્કી તારે કરવાનું છે કે તારે
કઈ ધૂન પર નાચવું છે !!
hathiyar ane gitar
banne avade chhe vhal,
nakki tare karavanu chhe ke tare
kai dhun par nachavu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
