Shala Rojmel
ગેમ મોબાઈલમાં રમ અમારી સાથે

ગેમ મોબાઈલમાં રમ
અમારી સાથે રહેવા દે,
નહીંતર જિંદગી ગોટાળે
ચડી જશે બેટા !!

game mobile ma ram
amari sathe raheva de,
nahintar jindagi gotale
chadi jashe beta !!

ઈચ્છે તો સાવ ભૂંસી જ

ઈચ્છે તો સાવ
ભૂંસી જ નાખજે,
હાંસિયામાં રહેવા
આમેય હું ટેવાયો નથી !!

ichchhe to sav
bhunsi j nakhaje,
hansiyama raheva
aamey hu tevayo nathi !!

જવાની તો તોફાની જ હોવી

જવાની તો તોફાની
જ હોવી જોઈએ,
બાકી શાંત તો પાણી
પણ હોય જ છે !!

javani to tofani
j hovi joie,
baki shant to pani
pan hoy j chhe !!

અમે તો લાગણીના તરસ્યા છીએ

અમે તો લાગણીના
તરસ્યા છીએ સાહેબ,
આ ઘડી બે ઘડીની દિલની
રમત અમને ના ફાવે !!

ame to laganina
tarasya chhie saheb,
aa ghadi be ghadini dil ni
ramat amane na fave !!

મને મારું એકાંત વહાલું છે,

મને મારું
એકાંત વહાલું છે,
કેમ કે ત્યાં મહત્વ
બસ મારું છે !!

mane maru
ekant vahalu chhe,
kem ke tya mahatv
bas maru chhe !!

જવાબ થોડો મોડો આપીશ, પણ

જવાબ થોડો મોડો આપીશ,
પણ એવો આપીશ કે ફરી સવાલ
થવાનો કોઈ પ્રશ્ન જ ના રહે !!

javab thodo modo aapish,
pan evo aapish ke fari saval
thavano koi prasn j na rahe !!

મોઢા પર ના જતા સાહેબ,

મોઢા પર
ના જતા સાહેબ,
ગરમી હંમેશા
લોહીમાં હોય છે !!

modha par
na jata saheb,
garami hammesha
lohima hoy chhe !!

જે મળ્યું એમાં જ ખુશ

જે મળ્યું એમાં જ
ખુશ છીએ સાહેબ,
ના વટ કરું કે ના કોઈની
અકડ સહન કરું !!

je malyu ema j
khush chhie saheb,
na vat karu ke na koini
akad sahan karu !!

આગ લગાવી દો એવી વસ્તીને,

આગ લગાવી દો
એવી વસ્તીને,
જે નથી ઓળખતા
મારા જેવી હસ્તીને !!

aag lagavi do
evi vastine,
je nathi olakhata
mara jevi hastine !!

હું બદનસીબ નથી સાહેબ, બસ

હું બદનસીબ નથી સાહેબ,
બસ મારા સમયને આવવામાં
થોડો સમય બાકી છે !!

hu badanasib nathi saheb,
bas mara samay ne aavavama
thodo samay baki chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.