ઓળખાણ આપવાની ક્યાંય જરૂર જ
ઓળખાણ આપવાની ક્યાંય
જરૂર જ નથી પડતી વ્હાલા,
કેમ કે દોસ્ત દિલથી અને દુશ્મન
વટથી જ ઓળખી લે છે !!
olakhan aapavani kyany
jarur j nathi padati vhala,
kem ke dost dil thi ane dusman
vat thi j olakhi le chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
વગર કારણે મારી નાખે એ
વગર કારણે મારી નાખે
એ આ મોહબ્બત છે,
પણ હું જીવતો છું
એ મારું Talent છે !!
vagar karane mari nakhe
e mohabbat chhe,
pan hu jivato chhu
e maru talent chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
આપણે માફ તો વારંવાર કરી
આપણે માફ તો
વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર
કરીએ છીએ !!
aapane maf to
varanvar kari daie chhie,
pan bharoso to ek j var
karie chhie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એટલા માટે હંમેશા ખુશ
હું એટલા માટે
હંમેશા ખુશ રહી શકું છું,
કારણ કે હું મારી સરખામણી
ફક્ત મારી સાથે જ કરું છું !!
hu etala mate
hammesha khush rahi shaku chhu,
karan ke hu mari sarakhamani
fakt mari sathe j karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
એ બધાં ભલેને કહે કે
એ બધાં ભલેને
કહે કે એમનું રાજ છે,
પણ આ દુનિયા જાણે જ છે
કે કોણ કોનો બાપ છે !!
😎😎😎😎😎😎😎
e badha bhalene
kahe ke emanu raj chhe,
pan aa duniya jane j chhe
ke kon kono bap chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે,
ગુમાવ્યાનો
હિસાબ કોણ રાખે છે,
અહીં તો કોણ મળ્યા
એનો આનંદ છે !!
gumavyano
hisab kon rakhe chhe,
ahi to kon malya
eno aanand chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
પસંદ અમારી લાજવાબ જ હોય,
પસંદ અમારી
લાજવાબ જ હોય,
ઉદાહરણ તમારું જ
લઇ લો ને !!
pasand amari
lajavab j hoy,
udaharan tamaru j
lai lo ne !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો કહે છે તું દરેકનું
લોકો કહે છે
તું દરેકનું દિલ જીતી લે છે,
એમને શું ખબર હું પોતાનું
દિલ જ હારી બેઠો છું !!
loko kahe chhe
tu darek nu dil jiti le chhe,
emane shun khabar hu potanu
dil j hari betho chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
કેટલા નસીબવાળો હશે એ, જેની
કેટલા નસીબવાળો હશે એ,
જેની #WIFE હું બનીશ !!
ketala nasibavalo hashe e,
jeni #wife hu banish !!
Attitude Shayari Gujarati
3 years ago
હું અને મારો સમય બંને
હું અને મારો સમય
બંને સરખા છીએ,
એ મારું નથી માનતો ને
હું એનું નથી માનતો !!
hu ane maro samay
banne sarakha chhie,
e maru nathi manato ne
hu enu nathi manato !!
Attitude Shayari Gujarati
3 years ago
