Shala Rojmel
હું તો બસ આમ જ

હું તો બસ
આમ જ રહેવાનો,
ગમે તો જલસા કરો
બાકી સહન કરો !!

hu to bas
aam j rahevano,
game to jalasa karo
baki sahan karo !!

હું તો ખાલી Smile કરું

હું તો ખાલી Smile કરું છું,
ખબર નહીં લોકોના દિલમાં આગ
કેમની લાગી જાય છે !!

hu to khali smile karu chhu,
khabar nahi lokona dil ma aag
kem ni lagi jay chhe !!

બસ તમે બળતરા કરો વ્હાલા,

બસ તમે
બળતરા કરો વ્હાલા,
કેમ કે બરાબરી કરવાની
તમારી ઔકાત જ નથી !!

bas tame
balatar karo vhal,
kem ke barabari karavani
tamari aukat j nathi !!

માફ કરજો સાહેબ, દુશ્મનોને જલાવવાની

માફ કરજો સાહેબ,
દુશ્મનોને જલાવવાની આદત
અમને વારસામાં મળી છે !!

maf karajo saheb,
dusmanone jalavavani adat
amane varasam mali chhe !!

હું તને બ્લોક નહીં કરું,

હું તને બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે !!

hu tane blok nahi karu,
pan hu tane e jarur dekhadish
ke te shun gumavyu chhe !!

મારા વાળો થોડો મોડો આવશે,

મારા વાળો
થોડો મોડો આવશે,
પણ કરોડોમાં એક આવશે !!

mara valo
thodo modo aavashe,
pan karodoma ek aavashe !!

કોઈ સાથ આપે કે ના

કોઈ સાથ આપે
કે ના આપે વ્હાલા,
અમે તો એકલા પણ
બધાની બરાબર છીએ !!

koi sath aape
ke na aape vhala,
ame to ekala pan
badhani barabar chhie !!

જીવન જીવવું હોય તો એવું

જીવન જીવવું હોય
તો એવું જીવજો સાહેબ,
કે બાપને પણ એવું થાય કે
ઘરમાં સિંહને પાળ્યો છે !!

jivan jivavu hoy
to evu jivajo saheb,
ke bap ne pan evu thay ke
ghar ma sinh ne palyo chhe !!

ભલે થોડી અસ્ત-વ્યસ્ત છે, તો

ભલે થોડી
અસ્ત-વ્યસ્ત છે,
તો પણ જિંદગી મારી
બહુ મસ્ત છે !!

bhale thodi
ast-vyast chhe,
to pan jindagi mari
bahu mast chhe !!

સાવજ પર વાર કરવાથી, એ

સાવજ પર વાર કરવાથી,
એ ખૂંખાર થાય કાયર નહીં !!

savaj par var karavathi,
e khunkhar thay kayar nahi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.